શાપર (વેરાવળ)માં રહેતા બે મિત્રોએ દારૂૂ પીધા બાદ ઉપરથી એસીડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સાંજે બંનેએ દમ તોડી દીધો હતો.…
View More શાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોતgujarat
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા બંધ કરાયેલો ખેડૂતોનો રસ્તો કોર્ટના હુકમથી ખુલ્યો
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી ખેડૂતોનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા…
View More સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા બંધ કરાયેલો ખેડૂતોનો રસ્તો કોર્ટના હુકમથી ખુલ્યોવાંકાનેરના જાંબુડિયા નજીક ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
વાંકાનેર હાઈવે પર ભાયાતી જાંબુડિયા નજીક હોટેલના ગ્રાઉન્ડમાં પડેલા ટ્રક ટ્રેલરની તલાશી લેતા માટીની આડમાં ટ્રેલરમાં છુપાવી લઇ જવાતો દારૂૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો…
View More વાંકાનેરના જાંબુડિયા નજીક ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયોવાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો
અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવેલ છે જેથી…
View More વાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોમોરબીમાં સગીર બાળકોને બાઈક આપનાર 19 વાલીઓ સામે કેસ
મોરબીમાં પોલીસે ત્રણ દિવસની ખાસ ડ્રાઇવ યોજી 18 વર્ષથી નીચેના બાળકોને શાળાએ જવા સ્કૂટર આપનાર 19 વાલીઓ સામે કેસ કર્યો છે. આ સાથે 105…
View More મોરબીમાં સગીર બાળકોને બાઈક આપનાર 19 વાલીઓ સામે કેસઉપલેટાના જીવાદોરી સમાન વેણુ – 2 ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદની હેલી
આગાહીકારો તથા હવામાન ખાતાની આગાહીને પગલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધમાકેદાર મેઘવર્ષા થઈ રહી છે ત્યારે ઉપલેટાના જીવાદોરી સમાન વેણુ – 2 ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને…
View More ઉપલેટાના જીવાદોરી સમાન વેણુ – 2 ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદની હેલીમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો વિરોધ
મોરબી જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં બાંધકામ અંગે કરેલા પરિપત્રનો ભારે વિરોધ થયો હતો. આ પરિપત્રને લઈ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સભ્યોએ રોષ પ્રગટ…
View More મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો વિરોધચોટીલામાંથી 1 કરોડનો દારૂ પકડાતા PI સહીત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસબેડામાં ખળભળાટ
ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી મોટા જથ્થામાં દારૂ પકડયો હતો, જિલ્લા પોલીસવડા ગીરીશ પંડયાની કડક કાર્યવાહી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોટીલાના ખેરડી ગામમાંથી…
View More ચોટીલામાંથી 1 કરોડનો દારૂ પકડાતા PI સહીત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસબેડામાં ખળભળાટમોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી…
View More મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SPટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોત
ટંકારા તાલુકાના સરાયા અને હીરાપર ગામ વચ્ચે બે બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘૂંટુ ગામના હરિઓમ પાર્ક સોસાયટીના રહેવાસી અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ઓડીયા (40)નું…
View More ટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોત