લોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠક

અમુક નિયમો અંગે કલેકટર સાથે ચર્ચા બાદ ફોર્મ ભરાશે રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. કડક એસઓપીના કારણે એક પણ રાઈડ્સ…

View More લોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠક

ભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવન

એક વર્ષથી રોડ, લાઇટ, વરસાદી પાણીની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકોનો વિરોધ: રેેંકડી કાઢી પ્રદર્શન કર્યુ: ઉગ્ર આંદોલનની ચીમકી શહેરનાં ભંગાર થયેલા રસ્તાઓ બાબતે વિવિધ વિસ્તારમાથી ફરીયાદો…

View More ભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવન

સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવી

રાજસ્થાની સમાજના લોકોની તમામ દુકાનો બંધ કરાવી દીધી, આરોપીને અટકાયત બાદ છોડી મૂકતા ટોળું બેકાબુ બન્યું સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સ્ટોરમાં કામ કરતા…

View More સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવી

પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ

રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લિસ્ટ મુજબ…

View More પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ

પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું

રાબેતા મુજબ વિપક્ષે પાંચ મિનિટ વિરોધ કર્યો અને અધ્યક્ષે બોર્ડ બહાર મોકલી પોતાની ફરજ બજાવી શાસક પક્ષે કહ્યું, ખાડા થયા જ નથી તો કમિશનર સહિતનો…

View More પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું

સ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈ

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબી ની ટુકડીએ દારૂૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ…

View More સ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈ

રાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોત

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 2 યુવકો ના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ…

View More રાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોત

તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે ? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સો કુહાડા-ધોકાથી તૂટી પડ્યા

ચોટીલાનાં ખેરાણા ગામે રહેતા યુવકને તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે. તેમ કહી 3 શખસોએ કુહાડા અને ધોકા વડે માર માર્યો હતો.…

View More તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે ? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સો કુહાડા-ધોકાથી તૂટી પડ્યા

ટંકારાના લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન ઉપર હુમલો

ભાણવડના ઢેબર ગામે પિતા-પુત્રને જૂની અદાવતમા સગા બે ભાઇએ માર માર્યો ટંકારાનાં લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન પર 4 શખસોએ…

View More ટંકારાના લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન ઉપર હુમલો

બાકી રકમની વસુલાત કેસમાં દેવાદારને 45 દિવસ સિવિલ જેલમાં બેસાડવા હુકમ

જામનગરમાં રૂૂપિયા 1 લાખ 48 હજાર ની બાકી વસૂલાત ના કેસમાં અદાલતે દેવાદાર ને 45 દિવસ સિવિલ જેલ માં બેસાડવા નો આદેશ કર્યો છે. જામનગરમાં…

View More બાકી રકમની વસુલાત કેસમાં દેવાદારને 45 દિવસ સિવિલ જેલમાં બેસાડવા હુકમ