અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજુલા, જાફરાબાદ, મહુવા અને પીપાવાવ જેવા દરિયાઈ કોસ્ટલ વિસ્તારો સિંહોનું…
View More સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂgujarat
પિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે; ગુજરાત હાઈકોર્ટેનો મોટો આદેશ
માતા-પિતા અલગ થયા હોય તો કોઇ પણ એકની સંમતિ હોય તો પણ પાસપોર્ટ નીકળે ગુજરાતમા બે સગીરોના પાસપોર્ટ રિન્યુ કરી શકાય છે, ભલે પિતા તેમની…
View More પિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે; ગુજરાત હાઈકોર્ટેનો મોટો આદેશગુજરાત આવતા ટુરિસ્ટોને દારૂ પરમિટ મેળવવા મોબાઇલ એપ શરૂ કરાશે
વાઇન શોપ પર જઇને ડોકયુમેન્ટ વેરીફાઇ કરાવવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે વર્ષોથી, ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓને દારૂૂ મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે,…
View More ગુજરાત આવતા ટુરિસ્ટોને દારૂ પરમિટ મેળવવા મોબાઇલ એપ શરૂ કરાશેરિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિ
કોઈની કંડારેલી કેડી પર નહીં પરંતુ પોતાનો માર્ગ જાતે નક્કી કરનાર શિવાની કારેથાનું સ્વપ્ન છે પોતાની જગ્યા લઈને બિલ્ડર બનવાનું પુરુષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં બે મકાનથી…
View More રિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિરાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યા
રાજુલામાં મોટી દુર્ઘટના બની છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી…
View More રાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યારાજકોટમાં બકાલાના વેપારી સહિત બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
વતનમાં તહેવારની રજા માણી પરત ફરતા રાજકોટના યુવાનનું વાકાંનેર નજીક ટ્રેનમાં બેભાન થતા મોત રાજકોટ શહેરની ભાગોળે ચાલુ ટ્રેને વતનથી પરત આવતો શ્રમિક બેભાન થઈ…
View More રાજકોટમાં બકાલાના વેપારી સહિત બે જિંદગી ધબકારા ચૂકી ગઇરાજકોટમાં દોઢ કલાકમાં 0॥। ઇંચ: પેચવર્ક કામ બંધ
રાત્રીના 10 વાગ્યા બાદ વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારોને દોડતા કર્યા ગુજરાતમાં સાયક્લોનીક સરક્યુલેશની અસરના કારણે છેલ્લા 3 દિવસથી આકાશમાં કાળા વાદળોના ગંજ ખડકાયા છે. જેમાં…
View More રાજકોટમાં દોઢ કલાકમાં 0॥। ઇંચ: પેચવર્ક કામ બંધખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશે
કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વિકાર્યુ, પાંચ મંત્રીઓએ તાબડતોબ રિપોર્ટ આપ્યો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કારતક મહિનામાં…
View More ખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશેભેળસેળિયા માફિયા બેફામ, તેમને કંઇ થતું નથી: કાનાણી
પૂર્વ આરોગ્યમંત્રી કાનાણીનો નવા આરોગ્યમંત્રી પાનસેરીયાને પત્ર: અગાઉ પણ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ: તમે પ્રામાણિક છો, ભણેલા છો એટલે વિધાનસભાના સત્રમાં…
View More ભેળસેળિયા માફિયા બેફામ, તેમને કંઇ થતું નથી: કાનાણીબોટાદની ઉતાવળી નદીમાં દિલ્હીની યમુના જેવું પ્રદૂષણ
બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલી ઉતાવળી નદીમાં એક અસામાન્ય અને ચિંતાજનક દૃશ્ય જોવા મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થતાં આખી નદી…
View More બોટાદની ઉતાવળી નદીમાં દિલ્હીની યમુના જેવું પ્રદૂષણ