સરકારી પ્રોજેક્ટમાં ક્લિયરન્સના અભાવે મોડું થવાથી રાજ્ય સરકારનો નિર્ણય, વન વિભાગને કપાત જમીન સામે આપો આપ ફાળવણી કરી દેવાશે સરકારી માળખાગત પ્રોજેક્ટ્સ માટે મંજૂરીઓ ઝડપી…
View More ફોરેસ્ટ ખાતાની કપાત જમીનના વળતર માટે કચ્છમાં 4900 હેક્ટર રીઝર્વforest department
વનવિભાગની ‘જંગલી’ નીતિ સામે ભૂપેન્દ્ર પટેલ ખફા
પ્રાઇવેટની વાત દૂર, ખુદ સરકારના પ્રોજેક્ટ ફોરેસ્ટ ખાતાની આંટીઘૂંટીમાં અટવાયા, ફોરેસ્ટ વિભાગના પ્રિન્સિ. સેક્રેટરીને કેબિનેટ સમક્ષ ખખડાવ્યા સરકારને પણ કોઈ મોટા વિકાસના પ્રોજેક્ટ માટે તમામ…
View More વનવિભાગની ‘જંગલી’ નીતિ સામે ભૂપેન્દ્ર પટેલ ખફાજસાધાર રેન્જમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન કરતાં બે શખ્સોને ઝડપ્યા: રૂા.50 હજારનો દંડ
ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહ દર્શનના નામે બેફામ બનેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. નાયબ વન સંરક્ષક તથા મદદનીશ વન સંરક્ષકના સીધા…
View More જસાધાર રેન્જમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન કરતાં બે શખ્સોને ઝડપ્યા: રૂા.50 હજારનો દંડકૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુ
અનેક વખત ગાળિયા કાપી નાખ્યા, સતત એક કલાક મહેનત કરી બચાવ્યો ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં અચાનક ભારે અફરાતફરી મચી લોકો…
View More કૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુવન વિભાગમાં ઉથલપાથલ, એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી જયપાલસિંઘને ચાર્જ
ગુજરાતના વન વિભાગમાં રાજ્ય સરકારે મોટા પાયે વહીવટી ફેરફારો કરતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. લાંબા સમયથી ટોચના પદ પર કાર્યરત અધિકારીઓની અચાનક બદલીના આદેશો…
View More વન વિભાગમાં ઉથલપાથલ, એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી જયપાલસિંઘને ચાર્જગુજરાતમાં વન વિભાગની NOC વગર 35 પ્રોજેકટસને NA મંજૂરી: કેગનો ધડાકો
મોરબી, બનાસકાંઠા, જીર, જાંબુઘોડા અને કાળીયાર અભ્યારણ્યમાં આડેધડ બાંધકામને મંજૂરી, કેન્દ્ર સરકારની મંજૂરીઓ પણ છેદ ઉડાડી દેવાયો કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના અહેવાલમાં ગુજરાતમાં વન્યજીવ…
View More ગુજરાતમાં વન વિભાગની NOC વગર 35 પ્રોજેકટસને NA મંજૂરી: કેગનો ધડાકોધ્રાંગધ્રામાં બાળકના બુટમાંથી સાપ નીકળ્યો, વન વિભાગે સુરક્ષિત રેસ્કયુ કર્યુ
ધ્રાંગધ્રા શહેરની ચરમાળિયા સોસાયટીમાં એક બાળકના બૂટમાંથી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. બાળક બૂટ પહેરવા જતાં તેણે સાપને જોયો અને તરત જ પરિવારને જાણ…
View More ધ્રાંગધ્રામાં બાળકના બુટમાંથી સાપ નીકળ્યો, વન વિભાગે સુરક્ષિત રેસ્કયુ કર્યુદીવના દરિયા કિનારેથી સિંહનો મૃતદેહ મળ્યો, વનવિભાગે 50 ફૂટ ઉંડી ભેખડમાંથી બહાર કાઢયો
ગીરના રાજા ગણાતા એશિયાટિક સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા માનવ વસાહત અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં દીવના કિલ્લા નજીક…
View More દીવના દરિયા કિનારેથી સિંહનો મૃતદેહ મળ્યો, વનવિભાગે 50 ફૂટ ઉંડી ભેખડમાંથી બહાર કાઢયોવાઘણની શોધમાં રતનમહલ આજુબાજુ 120 કિમીમાં વાઘના આંટાફેરા
હવે છોટા ઉદેપુર, સાગતાલા અને દેવગઢ બારીયા સુધી વિસ્તાર લંબાવ્યો, એક મહિનામાં જંગલ વિસ્તાર છોડી આજુબાજુના એરીયામાં હાજરીની પુષ્ટિ થઇ છેલ્લા 11 મહિનાથી રતનમહલમાં ફરતા…
View More વાઘણની શોધમાં રતનમહલ આજુબાજુ 120 કિમીમાં વાઘના આંટાફેરાવાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલ
10-વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 11ના રોજ…
View More વાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલ