આજરોજ સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ થયા છે. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન સોમનાથ મંદિરના પુનનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 30થમો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં…
View More સોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયોgujarat
અમદાવાદમાં ભદ્રકાળી માતાના ભકતે 1 કિલોથી વધુ સોનાનો મુગટ અર્પણ કર્યો
ચૌહાણ પરિવાર 25 વર્ષથી નિયમિત દર્શને આવે છે અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીને આજે ભકતિભાવથી સજ્જ એક અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે. શહેરના ચૌહાણ પરિવાર…
View More અમદાવાદમાં ભદ્રકાળી માતાના ભકતે 1 કિલોથી વધુ સોનાનો મુગટ અર્પણ કર્યોરાજકોટમાં એર શો પૂર્વે અટલ સરોવર ખાતે છ વિમાનોનું રિહર્સલ
સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોની તૈયારીઓ અંતિમ તબક્કામાં, તા.7ના રોજ દિલ ધડક કરતબો જોવા મળશે રિહર્સલ દરમિયાન આકાશમાં દિલ ધડક કરતબોની પ્રેકટીસ કરી લોકોમાં…
View More રાજકોટમાં એર શો પૂર્વે અટલ સરોવર ખાતે છ વિમાનોનું રિહર્સલરાજકોટના સિમાડે વેકેશનમાં ગુંજશે સિંહોની ગર્જના
લાયન સફારી પાર્કનું 80 ટકા કામ પૂર્ણ, પ્રોજેકટ માર્ચમાં પૂરો થતા તુરંત કરાશે લોકાર્પણ નાઇટ શેલ્ટર, મુખ્ય ગેટ, તળાવ, ઇન્સ્પેકશન રોડ સહિતના કામો પૂરા રાજકોટના…
View More રાજકોટના સિમાડે વેકેશનમાં ગુંજશે સિંહોની ગર્જનાસરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઊન ભરેલી થેલીઓની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો, ડ્રાઈવર અને ક્લીનર સહિત છ શખ્સો નાસી છૂટ્યા ગુજરાતમાં દારૂૂબંધીના દાવા…
View More સરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંરાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા
એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી…
View More રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યાસિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાં
‘સેવા’ના નામે ખાનગી એમ્બ્યુલન્સો અને શબવાહિની દ્વારા ઉઘાડી લૂંટ, ગરીબોની સરકારી સુવિધા બંધ, ખાનગી ધંધાર્થીઓને ખટાવવાના ખેલ 15 એમ્બ્યુલન્સ અને 10 શબવાહિનીની માગણી સરકારે ત્રણ…
View More સિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાંખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલો
ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડતા યુવાન પર હુમલો કરાયો ચોટીલાના રાજપરામાં રહેતા જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.40) નામના યુવાન પર તેમના જ ગામના ઉકા, જયસુખ અને અંકુરે…
View More ચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલોગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલો
ગોંડલના ભગવતી પાર્કમાં રહેતાં વેપારી પોતાની કાર લઈને પાટીદડ નજીક કાર લઈને જતાં હતાં ત્યારે ડબલ સવારી મોટર સાઈકલ સાથે અકસ્માત થતાં મોટર સાઈકલ વોંકળામાં…
View More ગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલો