પ્રભારીમંત્રી હાજર નહીં રહેતા મહિલા સફાઇ કામદારના હસ્તે મેળો ખુલ્લો મુકાયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકો મહાલ્યા મોડી રાત સુધીમાં આઠ રાઇડ્સને મંજૂરી, બાકીની 26ની…
View More રાઇડ્સ વગર લોકમેળો શરૂ, છતાં પ્રથમ દિવસે જમાવટgujarat
બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યા
બારડોલીમાં સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે…
View More બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યાજોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો
જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ…
View More જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલોભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક મોત, કુલ મરણાંક 14 થયો
ભાવનગર જિલ્લામાં ઝેરી અને નકલી દારૂૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. નકલી દારૂૂ પીવાના કારણે સારવાર હેઠળ રહેલા વધુ…
View More ભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક મોત, કુલ મરણાંક 14 થયોજસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકાર
જસદણ શહેરમાં સતત છઠ્ઠી વખત નંદી મહારાજ ઉપર એસિડથી હુમલો થતાં નરાધમ હરામખોરો ઉપર ફીટકાર વરસી રહયો છે સાથે સાથે જવાબદાર તંત્રની કામગીરી સામે લાખ…
View More જસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકારજોડિયામાં રાખડી બાંધવા આવેલી બહેન સાતમ-આઠમ કરવા નહીં રોકાતા ભાઇનો આપઘાત
જોડીયા શહેરમાં પાઠશાળા પાસે વડેરા શેરી વિસ્તારમાં રહેતા 21 વર્ષના અભયરાજસિંહ અશોકસિંહ જાડેજાએ તા.1 સપ્ટેમ્બરના સાંજે છ વાગ્યા પહેલાંના સમયે પોતાના રહેણાંક મકાનના નીચેના રૂૂમમાં…
View More જોડિયામાં રાખડી બાંધવા આવેલી બહેન સાતમ-આઠમ કરવા નહીં રોકાતા ભાઇનો આપઘાતમોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 25 ઉમેદવારો મેદાનમાં
મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 26 ફોર્મ જયારે વેપારી વિભાગની 04 બેઠક માટે 07 ફોર્મ મળીને કુલ…
View More મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 25 ઉમેદવારો મેદાનમાંમંત્રી પરષોત્તમ સોલંકીની તબીયત લથડી, મુંંબઇ લીલાવતીમાં દાખલ
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા – 103 બેઠકના ધારાસભ્ય અને કોળી સમાજના હૃદયસમ્રાટ એવા પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ની અચાનક તબિયત અચાનક વધુ…
View More મંત્રી પરષોત્તમ સોલંકીની તબીયત લથડી, મુંંબઇ લીલાવતીમાં દાખલપ્રોપેન ગેસના સતત ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ભારે ફટકો
મોરબી સિરામિક ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ઈરાન અને અમેરિકા યુદ્ધ માર્ચ મહિનાથી શરુ થયા બાદથી સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગેસ મોંઘો થતા દોઢ…
View More પ્રોપેન ગેસના સતત ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ભારે ફટકોગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત
ખંભાળિયાનું દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આંદોલન 108 તાલુકાઓમાં વિસ્તારાશે, લાખો ખેડૂતોની સહી સાથે સરકારને રજૂઆત કરાશે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને…
View More ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત