પ્રભારીમંત્રી હાજર નહીં રહેતા મહિલા સફાઇ કામદારના હસ્તે મેળો ખુલ્લો મુકાયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકો મહાલ્યા મોડી રાત સુધીમાં આઠ રાઇડ્સને મંજૂરી, બાકીની 26ની…
View More રાઇડ્સ વગર લોકમેળો શરૂ, છતાં પ્રથમ દિવસે જમાવટlokmela
રાજકોટમાં લોકમેળાના લોકાર્પણ પૂર્વે ચિક્કાર ટ્રાફિક
રાજકોટ શહેરના આંગણે આજે સાંજે પ્રસિદ્ધ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઉજવણીને પગલે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા સુરક્ષા…
View More રાજકોટમાં લોકમેળાના લોકાર્પણ પૂર્વે ચિક્કાર ટ્રાફિકરાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશે
રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ’વિરાસત થી વિકાસ’ લોકમેળા 2026 ની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી…
View More રાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશેલોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન
20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે રાજકોટનો ભાતીગળ…
View More લોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશનરાજકોટ લોકમેળો: તૈયારીઓ આખરી ઓપમાં, રમકડાંના બાકી રહેલા 11 સ્ટોલની ફાળવણી પૂર્ણ
સાતમ-આઠમના લોકમેળાની તૈયારીઓ હવે આખરી ઓપ તરફ વધી રહી છે. મેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણી પ્રક્રિયા અંતર્ગત બાકી રહેલા રમકડાંના 11 સ્ટોલની સફળતાપૂર્વક ફાળવણી કરી…
View More રાજકોટ લોકમેળો: તૈયારીઓ આખરી ઓપમાં, રમકડાંના બાકી રહેલા 11 સ્ટોલની ફાળવણી પૂર્ણરાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર
રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે…
View More રાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્રરાજકોટ: લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત લંબાવાઇ
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. 02/09/2026 થી તા. 06/09/2026 દરમિયાન લોકમેળા-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ…
View More રાજકોટ: લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત લંબાવાઇલોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ
રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા…
View More લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસમેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી…
View More મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશેરાજકોટના લોકમેળા માટે પ્લોટ-સ્ટોલના ફોર્મ લેવા વેપારીઓનો ભારે ધસારો
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ…
View More રાજકોટના લોકમેળા માટે પ્લોટ-સ્ટોલના ફોર્મ લેવા વેપારીઓનો ભારે ધસારો