શહેરના પેડક રોડ પર આવેલી આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોની-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને…
View More વેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યોgujarat news
વેરાવળ (શાપર)માં એક્ટિવાચાલકને ગાયે ખૂંદી નાખ્યો
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં વેરાવળના શિવનગર, શેરી નંબર 4માં એક…
View More વેરાવળ (શાપર)માં એક્ટિવાચાલકને ગાયે ખૂંદી નાખ્યોભાણેજને ઉચ્ચ અભ્યાસ કરાવી આર્મીમાં મોકલ્યો, શપથવિધિમાં ન બોલાવતા મામાએ ફીનાઇલ પી લીધું
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક મામાએ પોતાના ભાણેજ પાછળ જીવનભરની મહેનત અને મમતા રેડ્યા…
View More ભાણેજને ઉચ્ચ અભ્યાસ કરાવી આર્મીમાં મોકલ્યો, શપથવિધિમાં ન બોલાવતા મામાએ ફીનાઇલ પી લીધુંપડધરી ટોલનાકા પાસે રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ પલટી ગઈ : 4 મહિલા સહિત 6 ઘવાયા
કોઠારિયા સોલવન્ટની મહિલાઓ હનુમાન જન્મોત્સવમાં કેટરર્સનું રસોડું કરવા જતાં હતાં ને નડ્યો અકસ્માત જામનગર હાઈવે પર પડધરી ટોલનાકા નજીક ઓટો રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી…
View More પડધરી ટોલનાકા પાસે રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ પલટી ગઈ : 4 મહિલા સહિત 6 ઘવાયામનપાનું ઓનલાઈન સર્વર ફરી ઠપ્પ, અરજદારોની સ્થિતિ કફોડી
જાહેર રજા બાદ અરજદારોનો ધસારો રહેતો હોવાથી તંત્રએ તૈયારીઓ કરેલ જે પાણીમા ગઈ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે…
View More મનપાનું ઓનલાઈન સર્વર ફરી ઠપ્પ, અરજદારોની સ્થિતિ કફોડીદક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી વાસદા નજીક 3.4નો ભૂકંપ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા વિસ્તારમાં આજે અચાનક ભૂકંપના આચંકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર અંદાજે 3.4…
View More દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી વાસદા નજીક 3.4નો ભૂકંપદેશની સુરક્ષા માટે સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ અનિવાર્ય: સાંસદ મોકરિયા
રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સામાન્ય વહીવટ) વિધાનકાયદા, 2026 પર થયેલી ચર્ચા દરમિયાન રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ મહત્વપૂર્ણ અને તાર્કિક…
View More દેશની સુરક્ષા માટે સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ અનિવાર્ય: સાંસદ મોકરિયાહનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની લોંગડી પ્રાથમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. નાસ્તો…
View More હનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસરજસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલો
કૂતરું કરડવા મામલે બે દિવસ પૂર્વે થયેલી માથાકૂટનું સમાધાન થયા છતાં મહિલા સહિતના શખ્સોનો હુમલો જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ…
View More જસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલોગાંધીવસાહત સોસાયટીમાં ડિપ્રેશનમાં શિક્ષિકાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના જૂના મોરબી રોડ પર આવેલી ગાંધી વસાહત સોસાયટીમાં રહેતી 29 વર્ષીય શિક્ષિકાએ માનસિક તણાવમાં આવી જઈ ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી…
View More ગાંધીવસાહત સોસાયટીમાં ડિપ્રેશનમાં શિક્ષિકાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ