દેશની સુરક્ષા માટે સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ અનિવાર્ય: સાંસદ મોકરિયા

રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સામાન્ય વહીવટ) વિધાનકાયદા, 2026 પર થયેલી ચર્ચા દરમિયાન રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ મહત્વપૂર્ણ અને તાર્કિક…

View More દેશની સુરક્ષા માટે સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ અનિવાર્ય: સાંસદ મોકરિયા