મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂા. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા…
View More મેંદરડામાં વેપારીના મકાનમાં તાળા તોડી 3.17 લાખની ચોરીgujarat news
પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ બંધી
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી…
View More પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ બંધીઓખાનાં પિતા-પુત્રએ દરિયો તરી બેટ દ્વારકા હનુમાન દાંડીના કર્યા દર્શન
આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં શ્રદ્ધા અને સાહસનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે.…
View More ઓખાનાં પિતા-પુત્રએ દરિયો તરી બેટ દ્વારકા હનુમાન દાંડીના કર્યા દર્શનદેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારોમોરબીના ઘુંટુ ગામે કૂવામાં પડી જતા વૃધ્ધનું કરૂણ મોત
ઘૂટું ગામના તળાવ પાસે આવેલ કુવામાં પડી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી…
View More મોરબીના ઘુંટુ ગામે કૂવામાં પડી જતા વૃધ્ધનું કરૂણ મોતજામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. મદદનીશ ઇજનેર વિજયકુમાર મીના 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરીયાદીના મીત્રના બિલ મંજૂર કરવા…
View More જામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા‘ગુજરાત મિરર’ના અહેવાલનો પડઘો, અશાંતધારામાં અધિકારીઓની ‘કારીગરી’ મહેસૂલ વિભાગે સુધારી
નવા નોટિફીકેશનમાં સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ રાજકોટ શહેરમાં અશાંતધારા ના અમલીકરણના મામલે થયેલી એક મોટી છબરડી સામે ’ગુજરાત મિરર’ દ્રારા…
View More ‘ગુજરાત મિરર’ના અહેવાલનો પડઘો, અશાંતધારામાં અધિકારીઓની ‘કારીગરી’ મહેસૂલ વિભાગે સુધારીશહેર પોલીસમાં મોટા ફેરફાર, 12 નવા PIને પોસ્ટિંગ,7ની આંતરિક બદલી
સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર, જૂનાગઢથી આવેલા મહિલા પીઆઈ હર્ષાબા ગઢવીને ગાંધીગ્રામમાં પોસ્ટિંગ ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે બદલીઓનો દોર જોવા મળ્યો હતો,…
View More શહેર પોલીસમાં મોટા ફેરફાર, 12 નવા PIને પોસ્ટિંગ,7ની આંતરિક બદલી60 વર્ષથી મોટા, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીં
ભાજપની SOPથી અનેકના સ્વપ્ના ઉપર ફરશે પાણી પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય, ‘નો રિપીટ થિયેરી’ અપનાવી નવું નેતૃત્વ તૈયાર કરવા ઉપર મૂકાયેલો ભાર ગુજરાતમાં…
View More 60 વર્ષથી મોટા, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીંધારાસભ્ય ટીલાળાના કાર્યાલય ખાતે શનિવારથી RTEના નિ:શૂલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE Right to Education)હેઠળ શૈક્ષણિક વર્ષ 2026- 27 માટે ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી…
View More ધારાસભ્ય ટીલાળાના કાર્યાલય ખાતે શનિવારથી RTEના નિ:શૂલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થા