ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઈવે પર ચાલી રહેલી રોડ નિર્માણની કામગીરી આજે ગ્રામજનો માટે મોટી મુસીબત બનીને આવી હતી. હાઈવે બ્રિજ પાસે ખોદકામ…
View More ગોંડલના હાઈવે પર ભાદરની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યાgujarat news
રાજુલાનાં ભાક્ષી ગામે પ્રેમસંબંધના ઝઘડામાં ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં પ્રેમસંબંધના અગાવના મનદુ:ખ રાખી હુમલો કર્યા બાદ સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના…
View More રાજુલાનાં ભાક્ષી ગામે પ્રેમસંબંધના ઝઘડામાં ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયોભાવનગર પોલીસનો સપાટો, 4921 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા
રવિવારે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂૂ કરી દેવામાં…
View More ભાવનગર પોલીસનો સપાટો, 4921 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયાતળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસ
ભાવનગર જિલ્લાના તળાજા ના રામટેકરી રોડપર રહેતા જીવન ની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતિ ની તેમનાજ ઘરમા સુઈ ગયા બાદ બળેલી લાશ મળી.પ્રાથમિક ઘટના…
View More તળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસઓખા મંડળના આરંભડાનો ફેમિલી કોર્ટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
આરોપીનો કબજો મીઠાપુર પોલીસને સોંપાયો ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અકબર હસન સુંભણીયા નામના 31 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમીલી કોર્ટ દ્વારા રૂૂ. 97,000 ની…
View More ઓખા મંડળના આરંભડાનો ફેમિલી કોર્ટનો નાસતો ફરતો આરોપી ઝડપાયોભચાઉમાં ભાભી સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા મોટાબાપુને ગોળી ધરબી ભત્રીજાએ પતાવી દીધા
આરોપી અને મૃતકની પુત્રવધૂ અગાઉ ભાગી ગયા બાદ પરત આવી ગયા હતા, આરોપીની ધરપકડ ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક ઓવરબ્રિજ નીચે રિક્ષામાં જઇ રહેલા હરિદાસ…
View More ભચાઉમાં ભાભી સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા મોટાબાપુને ગોળી ધરબી ભત્રીજાએ પતાવી દીધાધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયો
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ધોરાજી પંથકમાં એક મજબૂર પિતાએ પોતાના ધંધા માટે લીધેલા પાંચ લાખ રૂૂપિયા જાણે તેના માટે…
View More ધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયોજામજોધપુર એસ.ટી.ડેપોમાંથી ખોટી માહિતી મળતા મુસાફરો હેરાન-પરેશાન
જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત જામજોધપુર એસ.ટી ડેપોમા ઈન્કવાયરી વિભાગમાં લેડલાઇન નંબર લેન્ડલાઈ નંબર . (028 98) 22 0 098 નંબર પર…
View More જામજોધપુર એસ.ટી.ડેપોમાંથી ખોટી માહિતી મળતા મુસાફરો હેરાન-પરેશાનમોરબીમાં લેન્સકાર્ટ શો રૂમનાં કર્મચારીઓ- ગ્રાહકોને હિન્દુ સંગઠન દ્વારા કરાયું તિલક
કંપનીમાં હિન્દુ કર્મચારીઓને તિલક અને કલાવા પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શન ટીસીએસમાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદના ષડ્યંત્રનો પર્દાફાશ થયા બાદ લેન્સકાર્ટ વિવાદે જોર પકડ્યું છે…
View More મોરબીમાં લેન્સકાર્ટ શો રૂમનાં કર્મચારીઓ- ગ્રાહકોને હિન્દુ સંગઠન દ્વારા કરાયું તિલકથાળીમાં ભોજન વધ્યું તો ‘સેવાભાવી’ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબને દંડ ફટકારી ઢોર માર મારતાં મોત, પોલીસની ઢીલી નીતિ સામે રોષ, પરિવારનો લાશ સ્વીકારવાનો ઈન્કાર અમરેલી સિવીલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા…
View More થાળીમાં ભોજન વધ્યું તો ‘સેવાભાવી’ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો