શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…
View More નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યોgujarat news
યુવતીને ભગાડવાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યો
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં યુવતીને ભગાડી જનાર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લાશની ઓળખ સાવરકુંડલાના બાઢડા ગામના…
View More યુવતીને ભગાડવાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યોઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ…
View More ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયાજામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત
સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો જામનગરમાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી…
View More જામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!
14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…
View More ‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!રેરા હેઠળના પ્રોજેક્ટની મુદતમાં વધારો કરવા ક્રેડાઇની સરકારને રજૂઆત
મિડલ ઇસ્ટના કારણે ક્ધસ્ટ્રક્શન કોસ્ટ વધી, મજૂરોની અછતના કારણે કિંમતોમાં પણ 10થી 20 ટકા વધારો પશ્ચિમ એશિયામાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય દબાવની અસર ગુજરાતના આર્થિક…
View More રેરા હેઠળના પ્રોજેક્ટની મુદતમાં વધારો કરવા ક્રેડાઇની સરકારને રજૂઆતવડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…
View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોતસ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્નીનું અવસાન થતા ભાજપની ઋણ સ્વીકાર રેલી રદ
સમગ્ર ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપને 65 બેઠકો પર જીત મળી છે. જેના ભાગરૂૂપે શહેર ભાજપ દ્વારા રાજકોટના…
View More સ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્નીનું અવસાન થતા ભાજપની ઋણ સ્વીકાર રેલી રદપેન્શનરો ઘરબેઠાં મેળવી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર: રાજકોટ જિલ્લામાં ‘સરકાર પેન્શનરને દ્વાર’
ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર મુજબ, હવે રાજકોટ જિલ્લાના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક…
View More પેન્શનરો ઘરબેઠાં મેળવી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર: રાજકોટ જિલ્લામાં ‘સરકાર પેન્શનરને દ્વાર’ફનબ્લાસ્ટ આગજની બાદ તમામ ગેમઝોનમાં કડક ચેકિંગ
ફાયર NOC અને સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ, તમામ સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના રાજકોટના લોકો હજુ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટના ભૂલ્યા નથી, ત્યાં ગત તા. 26ને…
View More ફનબ્લાસ્ટ આગજની બાદ તમામ ગેમઝોનમાં કડક ચેકિંગ