કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ’વન નેશન, વન ઇલેક્શન’ અભિયાનને આગળ ધપાવવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ હવે દેશવ્યાપી પરામર્શ પ્રક્રિયા શરૂૂ કરવા જઈ રહી છે. આ…
View More વન નેશન, વન ઇલેક્શન મુદ્ે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી 19મીથી ગુજરાતમાંgujarat news
એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો
રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત : રસ્તા પર ચક્કરી ખાઇને પડી જતા રાહદારીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તેવા કેસમાં ચિંતાજનક વધારો વેટરનરી…
View More એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યોસુરેન્દ્રનગરમાં શ્ર્વાનનો આતંક: 25થી વધુ લોકોને બચકા ભર્યા
સુરેન્દ્રનગર શહેરમાં રખડતાં ઢોર અને શ્વાનોનો ત્રાસ વધી રહ્યો હોવાની રાવ ઉઠી છે. તો બીજી તરફ શ્વાનો કરડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સોમવારે મહેતા…
View More સુરેન્દ્રનગરમાં શ્ર્વાનનો આતંક: 25થી વધુ લોકોને બચકા ભર્યાગુજરાત કરતા ઉત્તર ભારતમાં ચોમાસું વહેલું બેસશે
INSAT-3D સેટેલાઈટમાં વાદળોની તિવ્ર હલચલ કેદ થઈ, પંજાબ-હરિયાણા- દિલ્હી એનસીઆર-હિમાચલમાં જૂનની શરૂઆતથી જ ચોમાસું પહોંચવાની શકયતા ગેરકાયદેસર ખનન સામે પોલીસની લાલ આંખ,ખનીજ ચોરીમાં સંડોવાયેલા…
View More ગુજરાત કરતા ઉત્તર ભારતમાં ચોમાસું વહેલું બેસશેશાળાઓ હાલ પૂરતા ઓનલાઇન વર્ગો ચાલુ કરે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એકજૂટ થવા અપીલ કરતાં આજે વડોદરામાં જણાવ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી…
View More શાળાઓ હાલ પૂરતા ઓનલાઇન વર્ગો ચાલુ કરે: વડાપ્રધાન મોદીમાંગરોળમાં માનસિક બીમારીની વધુ પડતી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોત
યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત માંગરોળમાં રહેતી અને અભ્યાસ કરતી કોલેજીન યુવતીએ પોતાની બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીનું સારવાર દરમિયાન મોત…
View More માંગરોળમાં માનસિક બીમારીની વધુ પડતી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોતગોંડલ સબજેલના કેદીનું છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન હાલતમાં મોત
ગોંડલ સબજેલમાં બંધ કાચા કામના કેદી રવિભાઈ લાખાભાઈ વિંઝુડા (ઉંમર 31)નું સારવાર દરમિયાન મોત થયું છે. જેતપુરના રહેવાસી વિંઝુડાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…
View More ગોંડલ સબજેલના કેદીનું છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન હાલતમાં મોતમોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલો
મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા એક જાણીતા મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દર્શન કરવાના બહાને મંદિરમાં…
View More મોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલોતળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશે
ભાવનગર જિલ્લાના તળાજા ના વૃદ્ધસોની દંપતિ ની હત્યા સગા પુત્ર અને પુત્રવધુએ રાજકોટ ના બે ઈસમો ની મદદ થકી ઠંડે કલેજે કરેલ હત્યા,હત્યાબાદ પુરાવાઓનો નાશ…
View More તળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશેજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી: બે યુવાનો પર લોખંડના પાઇપ- ધોકા વડે હુમલાનો આરોપ જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલા શિવમ હોટલ…
View More જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયો