ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે.આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો…
View More દ્વારકામાં જીવંત થશે ભગવાન શ્રીકૃષ્ણનો ડિજિટલ યુગgujarat news
અમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું ઘર, જામનગરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો…
View More અમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- 2082’નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2082નું વિમોચન કર્યુ હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ…
View More ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- 2082’નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચનમોરબીમાં આજે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે આંદોલન કરવામાં આવે છે ત્યારે હવે ખેડૂતનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવશે…
View More મોરબીમાં આજે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનપઠાણી ઉઘરાણીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી અઈઇનો કોન્સ્ટેબલ ગુમ
સામાન્ય રીતે વ્યાજખોરીના દૂષણમાં ફસાયેલા નાગરિકો ન્યાય માટે પોલીસ પાસે દોડી જતા હોય છે, પરંતુ ભાવનગરમાં સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ પોલીસ બેડામાં જ વ્યાજખોરી…
View More પઠાણી ઉઘરાણીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી અઈઇનો કોન્સ્ટેબલ ગુમકચ્છમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત
સવા વર્ષ પહેલા લખપત તાલુકામાં શિક્ષક તરીકે નિમણૂક મળેલ, લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા \લખપત તાલુકાના બરંદા સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને પીપર…
View More કચ્છમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોતજામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સે સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી…
View More જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બનીભચાઉ નજીક ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માત:3નાં મોત, 18 ઘવાયા
કચ્છના માર્ગો પર બેફામ દોડતા રાક્ષસી ડમ્પરો અને ચાલકોની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વખત રક્તરંજિત અકસ્માત સર્જાયો છે. ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઇ વચ્ચે…
View More ભચાઉ નજીક ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માત:3નાં મોત, 18 ઘવાયાઅમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹25.5 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરી કરોડો…
View More અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹25.5 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 3 ઝડપાયાજીવરાજ પાર્ક પાસે સિધ્ધિ એમ્પાયરમાં નવમા માળેથી પટકાતાં વૃદ્ધનું મૃત્યુ
જીવરાજ પાર્ક નજીક એપાર્ટમેન્ટમાં રહેતાં 74 વર્ષના વૃધ્ધ સાંજે નવમા માળેથી પટકાતાં ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. વૃધ્ધને દોઢ બે વર્ષથી આંખે…
View More જીવરાજ પાર્ક પાસે સિધ્ધિ એમ્પાયરમાં નવમા માળેથી પટકાતાં વૃદ્ધનું મૃત્યુ