જામનગર શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના તેમજ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર…
View More જામનગરમાં નિરાધાર યુવતી પર દુષ્કર્મ કરનાર જેલહવાલે ધકેલાયોgujarat news
જામનગરમાં સ્કૂટરમાં દારૂની બોટલ ભરીને ઉભેલો બુટલેગર પકડાયો
રૂા.72 હજારનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ જામનગરના સીટી-સી ડિવિઝન વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડે દારૂૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂૂ…
View More જામનગરમાં સ્કૂટરમાં દારૂની બોટલ ભરીને ઉભેલો બુટલેગર પકડાયોજામજોધપુરની સગીરાનુ અપહરણ કરી દૂષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદ
જામજોધપુર પંથકમા સવા વર્ષ પહેલા એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના અને બદકામ કરવાના ઇરાદે અપરણ કરીને જામનગર લઈ ગયા બાદ તેણી સાથે મરજી વિરુદ્ધ…
View More જામજોધપુરની સગીરાનુ અપહરણ કરી દૂષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદજામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટિયા પાસે યુવાન પર છરીથી હુમલો
એક હોટલના પાર્કિંગમાં ઇજાગ્રસ્ત યુવાન પર હુમલો કરવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થતાં ગણતરીની મિનિટોમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું: બે સામે ગુનો જામનગર-રાજકોટ હાઇવે…
View More જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટિયા પાસે યુવાન પર છરીથી હુમલોજામનગરમાં 14 વર્ષિય સગીરાને પાડોશીએ ગર્ભવતી બનાવી
‘કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આરોપીએ આપી; પોકસો અને દુષ્કર્મનો ગુનો: બે દિવસ પહેલા સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં તબીબી રિપોર્ટમાં…
View More જામનગરમાં 14 વર્ષિય સગીરાને પાડોશીએ ગર્ભવતી બનાવીવેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળો
ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી વેરાવળ નજીક હાઇવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક સીએનજી મોટરકાર માં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક…
View More વેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળોઅમરેલીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ઝેરી પાવડર પી આપઘાત
રાજ્યભરમાં મંદીના કારણે અનેક લોકોએ આર્થિક સંકડામણથી કંટાળી જીવન ટૂંકાવી લીધા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં અમરેલીમાં આવેલા બારપરા વિસ્તારમાં…
View More અમરેલીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ઝેરી પાવડર પી આપઘાતઉનાના નાંદણમાં 40 ફૂટ ઉંડા કૂવામાં ખાબકેલા બે હરણનું સફળ રેસ્કયુ
પ્રકૃતિ અને માનવતા વચ્ચેના અતૂટ બંધનનું અદ્ભુત દૃશ્ય ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં જોવામળ્યુંસમૃદ્ધ રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં આવેલા અને જંગલની બોર્ડરને અડીને આવેલા રામજીભાઈ લખમણભાઈ…
View More ઉનાના નાંદણમાં 40 ફૂટ ઉંડા કૂવામાં ખાબકેલા બે હરણનું સફળ રેસ્કયુમોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
એસ.ઓ.જી.ની ટીમે મોરબી માં સાયન્ટીફીક રોડ પર વજેપર શેરી નંબર-23માં આવેલા એક વાડામાં રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર દાઉદ અબ્બાસભાઇ ખુરેશી (ઉંમર વર્ષ…
View More મોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોનાના રણમાં વાવાઝોડા વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુઓનું કચ્છ પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુ
પૂર્વ કચ્છના આડેસર પોલીસ વિસ્તારમાંથી ખાખી વર્દીની માનવતા અને બહાદુરીનો એક ઉત્કૃષ્ટ કિસ્સો સામે આવ્યો છે. વછરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં 17 જેટલા…
View More નાના રણમાં વાવાઝોડા વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુઓનું કચ્છ પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુ