આગામી રવિવારે રાજકોટ ખાતે GPSC દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા સવારે 11:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાને લઈને વહીવટી…
View More રવિવારે GPSCની પરીક્ષા, રાજકોટમાં 5954 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેgujarat news
મનપા-ન.પા.ની ચૂંટણીઓ પૂરી થતાં જ ગ્રામ પંચાયત માટે તૈયારીઓ શરૂ
રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા/જિલ્લા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓનો…
View More મનપા-ન.પા.ની ચૂંટણીઓ પૂરી થતાં જ ગ્રામ પંચાયત માટે તૈયારીઓ શરૂહજીરામાં વડાપ્રધાન મોદી દેશની મહત્વની સંરક્ષણ ટેકનોલોજીનું નિરીક્ષણ કરશે
પ્રોટોકોલમાં ફેરફાર કરી L&Tના ચેરમેન અને ઉચ્ચ એન્જિનિયરો સાથે દેશની સુરક્ષા માટે એડવાન્સ ટેકનોલોજીનું ‘જાત’ નિરીક્ષણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતની મુલાકાતે…
View More હજીરામાં વડાપ્રધાન મોદી દેશની મહત્વની સંરક્ષણ ટેકનોલોજીનું નિરીક્ષણ કરશેરાજ્યના 4 IAS અને 2 GAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
રાજ્ય સરકારે મંગળવારે છ અધિકારીઓ માટે ચાર્જ વ્યવસ્થા આદેશ જારી કર્યો જેમાં ચાર IAS અધિકારીઓ અને બે GAS અધિકારીઓનો સમાવેશ થાય છે. GAD ના…
View More રાજ્યના 4 IAS અને 2 GAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયોપોલીસ વિભાગ સામેની ફરિયાદ સીધી સચિવાલયમાં સાંભળવામાં આવશે
IG રેન્કના અધિકારીના સુપરવિઝનમાં ગૃહવિભાગનું જન સંપર્ક કેન્દ્ર ચાલુ, ફરિયાદ-સૂચન-અરજી સ્વીકારાશે રાજ્ય ગૃહ વિભાગે મંગળવારે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…
View More પોલીસ વિભાગ સામેની ફરિયાદ સીધી સચિવાલયમાં સાંભળવામાં આવશેગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથી
વનવિભાગની એક બે દિવસમાં રિપોર્ટ આવવાની ખાતરીનું સુરસુરીયું, પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ગીરના સિંહોના મોતની ઘટનામાં વન વિભાગના રિપોર્ટના વિલંબે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા…
View More ગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથીટેકાના ભાવે ખરીદીમાં કાપ મૂકાતા સરકાર સામે ખેડૂતોમાં ભારે રોષ
પ્રતિ હેક્ટર 142 મણની જગ્યાએ 100 મણની લિમિટ, કૃષિમંત્રીને રજૂઆત કરાઇ ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદીના નિયમોમાં કરવામાં આવેલા અચાનક ફેરફાર સામે…
View More ટેકાના ભાવે ખરીદીમાં કાપ મૂકાતા સરકાર સામે ખેડૂતોમાં ભારે રોષરાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો, એરિયર્સ પણ ચૂકવાશે
પાંચમા પગારપંચ વાળા કર્મીઓને વધારો જૂન-2026ના પગાર સાથે જ રોકડેથી અપાશે, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ સ્વૈચ્છિક નિર્ણય લઇ શકશે ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં…
View More રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો, એરિયર્સ પણ ચૂકવાશેદાઉદ સાથે કનેક્શન ધરાવતા ઉપલેટાના વેપારી સહિત 20 સ્થળે ઇડીના દરોડા
ગુજરાત-મહારાષ્ટ્રમાં હવાલા નેટવર્ક ખુલ્યું, છોડા શપીલના ખાસ સલીમ ડોલાની પૂછપછરમાં મોટો ખુલાસો; અબજોના બેનામી વ્યવહારો ખુલશે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ…
View More દાઉદ સાથે કનેક્શન ધરાવતા ઉપલેટાના વેપારી સહિત 20 સ્થળે ઇડીના દરોડાજામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોત
બે મિત્રો એકટીવામાં અલિયાબાડા તરફ જતા હતા ત્યારે ટ્રકે ફંગોળ્યા, પાછળ બેઠેલાની હાલત ગંભીર જામનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં…
View More જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોત