મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…
View More મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધુંgujarat news
મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…
View More મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇથેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલ
માત્ર 4 વર્ષની ત્રિશા વિશાલભાઈ વાઘેલા ગંભીર થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહી છે. માત્ર 6 મહિનાની ઉંમરથી જ તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું…
View More થેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલવિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામે એક જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 45 વર્ષીય લાખાભાઈ વજાભાઈ સોહલા નામના આધેડનું હૃદયરોગના હુમલાથી…
View More વિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોતયુધ્ધની અસર: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 27%નો ઘટાડો
પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા તનાવ અને અસ્થિરતાની અસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં…
View More યુધ્ધની અસર: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 27%નો ઘટાડોકોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહત
કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા જ…
View More કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહતવેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયો
ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના…
View More વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયોઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ
ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો…
View More ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદબાબરા પાલિકામાં જન્મનો દાખલો કાઢવા 4 હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક ઝડપાયો
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવી બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લાંચની…
View More બાબરા પાલિકામાં જન્મનો દાખલો કાઢવા 4 હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક ઝડપાયોગુજરાતના એકસપોર્ટરોના અબજોના પેમેન્ટ આફ્રિકામાં ફસાયા
ડોલરની તંગીથી આફ્રિકન દેશોમાં ટેકસટાઇલ-કેમિકલની નિકાસના પેમેન્ટ અટકયા, RBIએ રિપેટ્રિયેશનની સમયમર્યાદા 6 મહિના વધારી 9 મહિના કરી ગુજરાતના ખાસ કરીને અમદાવાદ આધારિત ટેક્સટાઈલ અને કેમિકલ…
View More ગુજરાતના એકસપોર્ટરોના અબજોના પેમેન્ટ આફ્રિકામાં ફસાયા