સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વહીવટી ઉદાસીનતા અને દર્દીઓની હાલાકીને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના અત્યંત મહત્વના ગણાતા ટ્રોમા સેન્ટરમાં…
View More સિવિલમાં સોનોગ્રાફી મશીન 3 મહિનાથી બંધ: દર્દીઓને ભારે હાલાકીgujarat news
ઉમિયાસાગરમાં 10.17, ફૂલઝરમાં 9.25, સોડવદરમાં 9.02, વેણુ-2માં 6.63, મોજમાં 4.72 ફૂટ નવા નીર
રાજકોટે સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે તો…
View More ઉમિયાસાગરમાં 10.17, ફૂલઝરમાં 9.25, સોડવદરમાં 9.02, વેણુ-2માં 6.63, મોજમાં 4.72 ફૂટ નવા નીરબેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત
શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…
View More બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોતમનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મારામારીના બે જુદા-જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. માધાપર નજીક મનહરપુર ગામમાં પુત્રની સ્ત્રી મિત્રને ઘરે આવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં…
View More મનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યોચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ
ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…
View More ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો
રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને…
View More ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યોમાતાએ એસિડ પાયું, પિતાએ ફાંસો આપી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
ગોંડલમાં દારૂ ઢીંચી અવારનવાર ઝઘડા કરતાં પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતાર્યો ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં દારૂૂડિયા પુત્રના ત્રાસથી કંટાળી માતા-પિતાને પુત્રની હત્યા કરી બનાવને આપઘાતમાં…
View More માતાએ એસિડ પાયું, પિતાએ ફાંસો આપી પુત્રને મોતને ઘાટ ઉતાર્યોકંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરી
રાજકોટ શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ’ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ’ નામની પેઢીમાં ચોરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ સચીનભાઈ રસીકલાલ શેઠ દ્વારા પોલીસ…
View More કંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરીભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજે
રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ સેડાતા અને ભારાપર વચ્ચે ધમધમતી મોટી જુગાર ક્લબ પર સપાટો બોલાવી રૂૂા. 9,36,480ની રોકડ સહિત રૂૂા. 45,27,080ના મુદ્દામાલ સાથે સાતને ઝડપી…
View More ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજેવડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…
View More વડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે