રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલા ત્રણ મુસાફરો અગમચેતી વાપરી બહાર નીકળી જતાં…
View More રાજકોટ હોસ્પિટલનું કામ પુરું કરી ગીરગઢડા જતી કારમાં આગ ભભૂકી, ત્રણનો આબાદ બચાવgujarat news
ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો
સાત દિવસમાં જ રૂા.300થી રૂા.400નું ગાબડું: ડુંગળીના ત્રણ લાખથી વધુ કટ્ટાની આવકથી યાર્ડ ઊભરાયું સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની રેકોર્ડબ્રેક…
View More ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયોજૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનો
જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરૂૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ…
View More જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનોરાજકોટની યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ કેસની ધમકી આપતા ‘ભૂવા’એ પરિવારને સાઇનાઈડ પીવડાવી દીધુ’તું
નવલસિંહે નગ્માના પિતાના નામે એક સ્યૂસાઇડ નોટ બનાવી, જેમાં આર્થિક ભીંસને કારણે પગલુ ભરું છુ તેમ લખ્યું’તું: પડધરી પોલીસમાં ત્રિપલ મર્ડરનો ગુનો નોંધાયો: કૌટુંબિક સાળાની…
View More રાજકોટની યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ કેસની ધમકી આપતા ‘ભૂવા’એ પરિવારને સાઇનાઈડ પીવડાવી દીધુ’તુંહત્યાની સોપારી આપનાર હરીફ ધંધાર્થી સામે ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ રક્ષણ માગ્યુ
શિવનગરમાં રહેતા પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ ભરતસિંહ જાડેજાને હરિફ ટ્રાવેલ્સ માતૃકૃપાના સંચાલક સાથે ચાલતી તકરારમાં વિજયસિંહ જાડેજાને મારી નાખવા માટે જૂનાગઢના એક ભાડુતી હત્યારાને 50…
View More હત્યાની સોપારી આપનાર હરીફ ધંધાર્થી સામે ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ રક્ષણ માગ્યુમોરબીમાં વેપારીઓના ફસાયેલા નાણાં પોલીસે કઢાવી આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને…
View More મોરબીમાં વેપારીઓના ફસાયેલા નાણાં પોલીસે કઢાવી આપ્યાગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહી
ગુજરાત મિરર, પ્રભાસપાટણ તા.19- ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઈ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.12/12/24 થી…
View More ગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહીગોંડલના બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરુઓનો ત્રાસ
ગોંડલ બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી ખિસ્સા કાતરૂઓનો ત્રાસ વધી ગયો છે. ખિસ્સા કપાવવાના રોજ બરોજના બનતા હોય છતાં કોઈ પગલા લેવાતા નથી. પોલીસ પણ…
View More ગોંડલના બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરુઓનો ત્રાસઅમરેલીમાં મસાજ પાર્લરો સામે મહિલાઓનો મોરચો
અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ ચાલતા હોવાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા રાતે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.…
View More અમરેલીમાં મસાજ પાર્લરો સામે મહિલાઓનો મોરચોરોડ ઉપર રખડતા પશુએ આચાર્યાનો ભોગ લીધો
રોડ ઉપર રખડતા છોડી મુકાયેલા પશુઓને કારણે સર્જાતા અકસ્માતમાં અનેક માનવ જીવનનો ભોગ લેવાય છે ગત સાંજે સાયલા તાલુકાનાં હડળા ધાંધલપુરનાં રોડ ઉપર અચાનક પશુ…
View More રોડ ઉપર રખડતા પશુએ આચાર્યાનો ભોગ લીધો