રાજ્યકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મળેલી ફરિયાદોના પગલે ગૃહ સચિવનો તમામ એસ.પી.-સી.પી.ને ચેતવણી આપતો પત્ર પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી…
View More ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધોgujarat news
સુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું…
View More સુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યું‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયત
આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થતું હોય છે. રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થર્ટી…
View More ‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયતજોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની…
View More જોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરીતું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકી
મૈત્રીકરારમાં રહેતી યુવતી છોડીને જતી રહેતા યુવક વિફર્યો: ફરિયાદ જામનગરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય એક યુવતીને મૈત્રી કરાર કરવા ભારે…
View More તું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકીત્રણ વર્ષની બાળા રમતા-રમતા કારખાનાના પહેલા માળેથી પટકાતા મોત
મોરબીના ખારચીયા ગામે આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક પરિવારની 3 વર્ષની માસુમ બાળકી રમતા રમતા કારખાનામા પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાય હતી. ગંભીર રીતે ઘવાયેલી…
View More ત્રણ વર્ષની બાળા રમતા-રમતા કારખાનાના પહેલા માળેથી પટકાતા મોતજેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડ
ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા…
View More જેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડવીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા
ગેરકાયદે બાંધકામ અંગે કરેલી ફરિયાદનો ખાર રાખી સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો, બે શખ્સો ઝડપાયા, પાંચની શોધખોળ વિંછીયામાં કોળી યૂવાનની હત્યાના વિરોધમાં…
View More વીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યામોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીમોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાત
વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવા છતાં સતત ધાકધમકીથી કંટાળી જીવ દીધો મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી…
View More મોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાત