ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરિક્ષાને સંબંધિત…
View More GPSC દ્વારા વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી કસોટી UPSCની પ્રાથમિક પરીક્ષા અગાઉ લેવા આયોજનgujarat news
વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં…
View More વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતીઅમદાવાદ પડી રહેતી છ ટ્રેનો નવા વર્ષમાં રાજકોટને મળે તેવી આશા
છેલ્લા દોઢ વર્ષથી ક્રોસિંગ કરાતી રજૂઆતને વીજળીવેગે ડબલ ટ્રેક પર દોડાવવા સૌરાષ્ટ્રના મુસાફરોની માગણી આવતી કાલથી 2025ના નવા વર્ષની શરૂઆત થશે. ગત 2024ના વર્ષમાં પશ્ર્ચિમ…
View More અમદાવાદ પડી રહેતી છ ટ્રેનો નવા વર્ષમાં રાજકોટને મળે તેવી આશાખેલ મહાકુંભ માટે 2.75 લાખથી વધુનું રજિસ્ટ્રેશન
જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આગામી ચાર જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજકોટ ખાતે યોજાનારા ખેલ મહાકુંભના રાજ્યવ્યાપી શુભારંભનાના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની મીટીંગ યોજાઇ હતી.…
View More ખેલ મહાકુંભ માટે 2.75 લાખથી વધુનું રજિસ્ટ્રેશન‘દાદા’ની ભેટ, હવે બોલીને ફરિયાદ કે અરજી વેબસાઇટ પર થઇ શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું BT ઓફ લિવિંગ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી બનાવી છે. 25 ડિસેમ્બરે, સુશાસન દિવસના…
View More ‘દાદા’ની ભેટ, હવે બોલીને ફરિયાદ કે અરજી વેબસાઇટ પર થઇ શકશેથર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરી
વર્ષોથી બંધ પડેલા અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું, ફોગટનો ફેરો થતા તોડફોડ કરી જામનગર રોડ પર ગાંધી સોસાયટીનો બનાવ: સોનાના દાગીના અને રોકડ ઉઠાવી…
View More થર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરીગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી…
View More ગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેરતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોત
અંબિકા ટાઉનશિપના આધેડે બિમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા ગેરેજ ચલાવતા ગેરેજ સંચાલકનું રતનપર ગામ પાસે કારમાં…
View More રતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોતસ્કૂલ સંચાલક બંધુને માર મારવાના પ્રકરણમાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ સહિતના વિરૂદ્ધ કેસ ચલાવવા હુકમ
શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે સરસ્વતી વિધાલય ચલાવતા શીક્ષકને માર મારવાના પ્રકરણમાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા અને પોલીસ કર્મચારી વિરૂૂધ્ધ કોર્ટે કેસ ચલાવવા…
View More સ્કૂલ સંચાલક બંધુને માર મારવાના પ્રકરણમાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ સહિતના વિરૂદ્ધ કેસ ચલાવવા હુકમથર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ
થર્ટી ફર્સ્ટ પુર્વે પોલીસ દ્વારા જાહેર માર્ગો પર અને રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર જડબેસલાક ચેકીંગ હાથ ધરવામા આવી રહયુ છે ત્યારે…
View More થર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ