કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે 500 ફૂટના બોરવેલમાં પડેલી 18 વર્ષની યુવતીને બચાવવા ગાંધીનગરથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આર્મી, ઇજઋ અને ફાયર વિભાગનું…
View More કચ્છમાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ઓપરેશનgujarat news
ઉપલેટામાં વોંકળાની સફાઇ માટ ખર્ચેલા રૂા.17 લાખ પાણીમાં
ગ્રાન્ટના રૂપિયાનો વપરાશ કરી ધકેલ પંચા દોઢસો જેવી શાસકોની ખોરી નીતિ ઉપલેટા શહેરમાં આવેલા વિવિધ વોકળાની સાફ-સફાઈ માટે સરકાર દ્વારા ઉપલેટા નગરપાલિકાને રૂૂપિયા 20/- લાખની…
View More ઉપલેટામાં વોંકળાની સફાઇ માટ ખર્ચેલા રૂા.17 લાખ પાણીમાંઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનો
દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા…
View More ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનોરાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયોગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળ
ઉપલેટા શહેરના કાળા નાલા વિસ્તાર પાછળ કૈલાશ નગર સોસાયટીમાં આવેલ કમરીબાઈ કુમાર છાત્રાલયમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલો જે વર્ષ 2023 માં શાળા પ્રવેશ…
View More ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળVIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!
અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતાં રાજ્યભરમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ…
View More VIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!રાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશે
રાજયનાં મહેસુલ વિભાગે લેન્ડ-ગ્રેબીંગ એકટ અધિનિયમ-2020 અન્વયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનો ચુસ્ત પણે અમલ કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે. મહેસુલ વિભાગે…
View More રાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશેહિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયો
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં શાકભાજી લઈ પરત…
View More હિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયોHMPV વાઇરસના સંભવિત ખતરા સામે માર્ગદર્શિકા જાહેર
તાવ-ઉધરસ-છીંક-ફલૂ જેવા લક્ષણો જોવા મળે તો ઘમાં જ રહેવા સલાહ, પાણી વધાર પીવું, પૂરતી ઊંઘ અને પોષ્ટિક આહાર લેવો જરૂરી ફરી કોરોનાની યાદ આવે…
View More HMPV વાઇરસના સંભવિત ખતરા સામે માર્ગદર્શિકા જાહેર