રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલ તા. 28 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે ત્રીજો ટી-20 મેચ રમાનાર છે તે પૂર્વે આજે સવારે…
View More બાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારોgujarat news
ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત
શહેરની ભાગોળે આવેલા ગામે કલ્પવન સોસાયટીમાં રહેતા દૂધની ડેરીના ચંચાલકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાની…
View More ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાતઅલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગસીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!
મનપાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા ત્યારે બોટલમાં ડાયરેક્ટ નળમાંથી પામી ભરાતું હોવાનું ખુલેલ છતાં પાણી લેબોરેટરીમાં મંજૂર કેમ થયું? રાજકોટ શહેરમાં પાણીના…
View More સીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનુ પ્રમાણ દિન – પ્રતિદિન વધી રહયુ છે ત્યારે શહેરમા વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજયા છે. રૈયાધારના…
View More રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોતઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…
View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધીમચ્છરો ફરી બેફામ: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નવા કેસોમાં ફરી ઉછાળો
આરોગ્ય વિભાગ દ્વારા 612 પ્રિમાઈસીસમાં ચેકિંગ, મચ્છર ઉત્પત્તિ સબબ 343 આસામીઓને નોટિસ શહેરમાં ઠંડીનું જોર ઘટતા તેમજ ગરમી વધતા મચ્છરોએ ફરી ઉપાડો લીધો હોય તેમ…
View More મચ્છરો ફરી બેફામ: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નવા કેસોમાં ફરી ઉછાળોકમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળ
મનપાના નવા બજેટની તૈયારીઓ શરૂ થતાં જ જૂના કામોના વર્કઓર્ડર આપવા અધિકારીઓને કડક સૂચના અપાઈ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીમાં ઓન શા માટે?, નવા પ્રોજેક્ટ તૈયાર કરવાના…
View More કમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળગુજરાતની આઠ હસ્તીઓને પદ્મ પુરસ્કાર
કુમુદિની લાખિયા પદ્મ વિભૂષણ અને પંકજ પટેલ પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે શનિવારે પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં…
View More ગુજરાતની આઠ હસ્તીઓને પદ્મ પુરસ્કારગુજસીકોટ ગુનાના ઇતિહાસમાં પહેલી ઘટના આરોપીને માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ મુકાયા પહેલાં જામીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ
જુનાગઢ નાં નામચીન શખ્સ ની ગુજસીકોટ માં ધરપકડ થયા બાદ માત્ર અઢી મહીનામાં ચાર્જશીટ મુકાયા પહેલા હાઇકોર્ટ દ્વારા જામીન મુક્તિ થઇ છે. હાઇકોર્ટ દ્વારા…
View More ગુજસીકોટ ગુનાના ઇતિહાસમાં પહેલી ઘટના આરોપીને માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ મુકાયા પહેલાં જામીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ