ગુજરાત વિધાનસભામાં બોટાદ જિલ્લામાં દારૂૂ વેચનાર પર SMC-સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે પ્રશ્ન પૂછવામાં…
View More મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સાબિત થશે તો હું રાજીનામું આપીશ: ધારાસભ્ય મકવાણાgujarat news
આર્થિક લાભ મેળવેલા મૃતક કર્મચારીના પરિવારને રહેમરાહે નોકરીનો હક્ક નથી: હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રહેમરાહે નિમણૂંકની નીતિનો હેતુ મૃત્યુ પામેલા કર્મચારીના શોકગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત આપવાનો છે, અને આ નીતિનો…
View More આર્થિક લાભ મેળવેલા મૃતક કર્મચારીના પરિવારને રહેમરાહે નોકરીનો હક્ક નથી: હાઇકોર્ટજંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠક
સમીક્ષા બાદ સરકારમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાશે સ્થાનિક લેવલે જંત્રીદરની વાંધા અરજીઓની સમીક્ષા કરવા માટે કલેકટરની અધ્યક્ષતામાં સમીતી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં…
View More જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠકજિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ
તમામ જૂથોની સહમતીના કારણે અલ્પેશ ઢોલરિયા બીજી ટર્મ માટે રીપીટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે ગોંડલ માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને વિના વિઘ્ને રીપીટ કરવામા આવ્યા…
View More જિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસબળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!
શહેર ભાજપ પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ જૂથો વચ્ચે ચાલતા આખલા યુધ્ધમાં દાવો નહીં કરનાર માધવ દવેને ધરાર પ્રમુખ બનાવી દેવાયા તમામને સાથે રાખીને ચાલવાની નાની ઉંમરના…
View More બળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!કપાતર પુત્રની કરતૂતનો ભોગ પિતા બન્યા, આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. સામાન્ય લોકો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં આવી જ વધુ એક…
View More કપાતર પુત્રની કરતૂતનો ભોગ પિતા બન્યા, આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુંઉનાના ભીમપરામાં આખલાએ ઢીંક મારતા આધેડનું કરુણ મોત
રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ઉનાના ભીમપરામાં આધેડને આંખલાએ ઢીંકે ચડાવ્યા હતા. આધેડને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More ઉનાના ભીમપરામાં આખલાએ ઢીંક મારતા આધેડનું કરુણ મોતઅડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે ઉપર 11000 કે.વી.ની વીજલાઇન છે!
મહેસાણા-અમદાવાદ હાઇવે પરના શિવાલા સર્કલ પર હાલમાં એક અનોખી સમસ્યા સર્જાઈ છે. અહીં એક બ્રિજનું નિર્માણ કાર્ય અટકી ગયું છે, અને તેનું કારણ છે તંત્ર…
View More અડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે ઉપર 11000 કે.વી.ની વીજલાઇન છે!સુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસ
પાંચ વર્ષના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી અને પત્નીને ગળેટૂંપો આપી હત્યા કરી પોતાના હાથની નસ કાપી શેરબજારમાં મોટી રકમ હારી જતાં દેણું થઇ જતાં…
View More સુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસધોરાજીના પીપળિયા ગામે વૃદ્ધાનો અગ્નિસ્નાનથી આપઘાત
રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ધોરાજીના પીપળીયા ગામે મંજુલાબેન કણસાગરા નામની વૃધ્ધએ સળગી જઇને આપઘાત કરી લીધેલ છે.આ અંગેની વિગતો મુજબ ધોરાજીના પીપળીયા ગામે એકલા…
View More ધોરાજીના પીપળિયા ગામે વૃદ્ધાનો અગ્નિસ્નાનથી આપઘાત