પોરબંદરનાં છાયા વિસ્તારમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાર્ગવ ચામડિયાને મરવા મજબૂર કરનાર મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કમલાબાગ પોલીસની તપાસમાં…
View More પોરબંદરના યુવકને હનીટ્રેપમાં ફસાવતા આપઘાત કર્યાનું ખુલ્યું, હની સહિત બે ઝડપાયાgujarat news
મોરબીમાં છોકરી બાબતે યુવાનની હત્યાના બનાવમાં છ સામે ગુનો દાખલ
નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું હતું…
View More મોરબીમાં છોકરી બાબતે યુવાનની હત્યાના બનાવમાં છ સામે ગુનો દાખલખંભાળિયાના લોકમેળામાં મધ્ય રાત્રીએ યુવાનને મુંગો દઈ લૂંટ ચલાવી
ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં લોકમેળામાં આવેલા એક પરપ્રાંતિય યુવાનને મોઢે મૂંગો દઈને મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં…
View More ખંભાળિયાના લોકમેળામાં મધ્ય રાત્રીએ યુવાનને મુંગો દઈ લૂંટ ચલાવીમોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયો
તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને ક્ધટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા…
View More મોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયોતરણેતરમાં મહાદેવને 52 ગજની ધ્વજા ચડાવાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી. સૌ પ્રથમ સંતો-મહંતો દ્વારા ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું. તરણેતરની પરંપરા…
View More તરણેતરમાં મહાદેવને 52 ગજની ધ્વજા ચડાવાઇજૂનાગઢમાં હોટલના આસિસ્ટન્ટ મેનેજરે કરી રૂા. 2.89 લાખની ઠગાઇ
જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલી જાણીતી મધુવંતી હોટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલના આસિસ્ટન્ટ મેનેજરે માલિક સાથે વિશ્વાસઘાત કરીને બે લાખથી વધુ…
View More જૂનાગઢમાં હોટલના આસિસ્ટન્ટ મેનેજરે કરી રૂા. 2.89 લાખની ઠગાઇલાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી મસમોટો માદક પદાર્થનો જથ્થો…
View More લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયોજેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયા
જેતપુરમાં આવેલા ભીડભંજન રોડ પર તેલથી ભરેલું ભારે ભરખમ ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આથી, તેલ ભરવા માટે સ્થાનિક લોકોની પડાપડી…
View More જેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયારસ્તાની કામગીરી અટકાવતા તંત્ર સામે લોકોનો મોરેમોરો
કેશોદના અજાબમાં ખરાબ રસ્તા પર મોરમ નાખતા મશીન ખનીજ વિભાગે જપ્ત કરતાં વિવાદ : ભૂમાફિયાઓને છૂટોદોર આપ્યાનો આક્ષેપ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખાણ-ખનીજ…
View More રસ્તાની કામગીરી અટકાવતા તંત્ર સામે લોકોનો મોરેમોરોરાજુલા કથીવદર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીર
રાજુલા તાલુકાના કથીરવદર ગામ નજીક આજે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રાજુલાની 10 વર્ષિય બાળકીનું મોત થયું હતું. જ્યારે બે મહિલાને ગંભીર ઈજા…
View More રાજુલા કથીવદર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીર