ઓખા મંડળમાં વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં મીઠાપુર પોલીસ દ્વારા વિદેશી દારૂૂ અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામે રહેતા એક શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા…

View More ઓખા મંડળમાં વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર

વેરાવળના સોનારિયા ગામથી હાઇવે તરફ જતો રસ્તો અતિ બિસમાર

વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામનો રસ્તો નેશનલ હાઇવેથી ગામ સુધીનો 500 મીટર અતિ બિસ્માર હાલતમાં છે અને આ રોડ ધણાં સમય થી આ બિસ્માર હાલતમાં છે…

View More વેરાવળના સોનારિયા ગામથી હાઇવે તરફ જતો રસ્તો અતિ બિસમાર

સોમનાથ મહાદેવના દર્શન કરી S.P. તરીકે ચાર્જ સંભાળતા જયદિપસિંહ જાડેજા

ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર આપી સ્વાગત કર્યુ ગીર-સોમનથ જિલ્લાના પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતાં તેમના સ્થાને નિમણૂક અપાયેલ નવનિયુક્ત…

View More સોમનાથ મહાદેવના દર્શન કરી S.P. તરીકે ચાર્જ સંભાળતા જયદિપસિંહ જાડેજા

ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાનો અંતિમ દિવસ : જનમેદની ઉમટી

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં યોજાતા પરંપરાગત રખ પાંચમના મેળાએ ગઈકાલે ગુરુવારે ત્રીજા દિવસે મેળા શોખીનોને જાણે ગાંડા કર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શક્તિનગર વિસ્તારમાં…

View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાનો અંતિમ દિવસ : જનમેદની ઉમટી

જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ ચાવડા રિપીટ

જામ જોધપુર તાલુકા કાંગ્રેસ પ્રમુખ પદ તરીકે રબારીકા ગામના ના રહીશ આહિર અગ્રણી ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાની નિમુણક કરવામાં આવેલ છે ગોવિંદભાઈ ચાવડાને ફરી તાલુકા કોંગ્રેસ…

View More જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ ચાવડા રિપીટ

અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

યાત્રિકોની સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ, કયુઆર કોડ સ્કેન કરવાથી તમામ સગવડોની જાણકારી મોબાઇલમાં મળી જશે સંઘ સંચાલકોને ઓળખપત્રો સાથે રાખવા સુચના, પદયાત્રાના માર્ગમાં તમામ વ્યવસ્થાની…

View More અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

સુરતથી દુબઇ જતી ફલાઇટનું અધવચ્ચે એન્જિન ખોટકાયું: અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને અમદાવાદમાં ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને કારણે ફ્લાઇટમાં…

View More સુરતથી દુબઇ જતી ફલાઇટનું અધવચ્ચે એન્જિન ખોટકાયું: અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

આનંદો; શેરી ફેરિયા લોન યોજનાનો ફરીથી પ્રારંભ

મનપાએ એપ્રિલમા બંધ કરેલ, સરકારે લોનની રકમમાં વધારો કરી મંજૂરી આપતા સપ્ટેમ્બરથી શરૂ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામા આવેલ જેમાં શેરી…

View More આનંદો; શેરી ફેરિયા લોન યોજનાનો ફરીથી પ્રારંભ

ભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની ધરપકડ

શહેરમા ભાવનગર રોડ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ રૂૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…

View More ભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની ધરપકડ

હૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા

રૈયાગામ અને રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો શહેરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં શ્ર્વાસ થંભી ગયા…

View More હૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા