‘એકતા પરમો ધર્મ’ના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટથી ભારે ચકચાર દરેક રાજપૂત ક્ષત્રિયો, કાઠી દરબારો, ગિરાસદારોને ભેગા થવા અપીલ 37 વર્ષ જૂના કેસમાં 18…
View More ચાલો રીબડા… ચાલો રીબડા, અનિરૂધ્ધસિંહની તરફેણમાં શુક્રવારે શક્તિ પ્રદર્શન?gujarat news
જામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદ
પોરબંદર સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેન પુન: સિકંદરાબાદ સુધી દોડશે ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર 17માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર…
View More જામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદમનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશે
ફૂડ વિભાગનું ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 કિલો અખાદ્ય પદાર્થનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થવામાં છે. છતા મોદકના સેમ્પલ લેવાની…
View More મનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશેમનપામાં 6 ડીએમસી અને 8 એએમસીનું સેટઅપ ઉભું કરાશે
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સૌથી વધુ કલાસ વન અધિકારીઓની કરી નિમણૂક ટીઆરપી દુર્ઘટના બાદ વિખાઇ ગયેલ વિભાગીય કામગીરી મજબૂત બનાવાશે મહનગરપાલિકામાં ટીઆરપી ગેમઝોન બાદ મોટાભાગના વિભાગોમાં…
View More મનપામાં 6 ડીએમસી અને 8 એએમસીનું સેટઅપ ઉભું કરાશેજમાઇના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગર રોડ પર ગાયત્રી નગરમાં જમાઇ ના…
View More જમાઇના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુમનરેગા કૌભાંડના ‘નરેશ’ બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ નો એન્ટ્રી
મનરેગા કૌભાંડના કારણે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ રાજ્ય સરકાર માટે ગળાની હાડકી બની ગયા છે. મનરેગા ભ્રષ્ટાચારમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવા…
View More મનરેગા કૌભાંડના ‘નરેશ’ બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ નો એન્ટ્રીડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યા
મનપાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલાઓનું લિસ્ટ જાહેર રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા શ્ર્વાન ખસીકરણ પાછળ લાખોનુ આંધણ કરવામાં આવી રહ્યુ છે. છતા…
View More ડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યાસુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા
નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા…
View More સુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યાગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો
જેતપુરમાં જેક છટકતા યુવાન ટ્રક નીચે દબાઇ જતા સારવારમાં ખસેડાયો ગોંડલના વોરા કોટડા ગામે રહેતા યુવાન ઉપર ત્રણ શખસોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો…
View More ગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલોબાબરાના ખંભાળામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કાલાવડના ભીમાના ગામે યુવાને ભૂલથી દવાવાળુ પાણી પી લેતા તબીયત લથડી બાબરાના ખંભાળા ગામે રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું…
View More બાબરાના ખંભાળામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું