રોડ ઉપર લારી, વાહનો હટાવવા અને ફરી ન રાખવા અપાઈ સૂચના બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી જે ટ્રાફીકની સમસ્યા છે…
View More રાણપુરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા પોલીસ એકશન મોડમાંgujarat news
જામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુ
જામજોધપુર રહેતા ડો આંબેડકર રોડ ઉપર આવેલા રહેતા વાઢેર અશોકભાઈ રામજીભાઈ ઉ. વર્ષ પર તા. 13મીના બપોરે 4 કલાક આસપાસ જામજોધપુર તાલુકાના સતાપર રોડ ઉપર…
View More જામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ
ભાણવડ વિસ્તારમાં છેલ્લા આશરે ચારેક દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભાણવડ તથા આસપાસના આશરે 15 કિલોમીટર જેટલી રેન્જમાં લોકોને ભૂકંપના હળવા આંચકાનો…
View More ભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશમોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલન
મોરબીના મકનસર ગામે રહેતો 12 વર્ષનો સગીર ગત માસે ઘરેથી નીકળી ગયા બાદ પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી બાળક 20 દિવસ બાદ મોરબીના જુના બસ…
View More મોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલનખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી
ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી અને આ ગામના જીતુ રણમલ રૂૂડાચ નામના ગઢવી શખ્સ દ્વારા ચલાવતા…
View More ખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકીવેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ
વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી શિક્ષણ વિભાગના માપદંડને યોગ્ય રીતે અનુસરવા તાકીદ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલનાં માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.નંદાણીયા તેમજ…
View More વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈમોટી પાનેલી પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી
નિર્વિવાદ રીતે જાહેરમાં હરાજી કરી ઉંચી બોલી બોલનાર ભાડુઆતને મિલકત સોપાઇ ઉપલેટા તાલુકાના મોટી વસ્તી ધરાવતા ગામ મોટી પાનેલીમાં ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો ની ભાડેથી…
View More મોટી પાનેલી પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજીરામોદમાં ‘આપ’ની જોરદાર સભા, 250થી વધુ કાર્યકર્તાઓએ ‘સાવરણો’ પકડ્યો
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અર્જુન ખાટરીયાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગામડાંના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં લોકો…
View More રામોદમાં ‘આપ’ની જોરદાર સભા, 250થી વધુ કાર્યકર્તાઓએ ‘સાવરણો’ પકડ્યોખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નવા માલકનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકની તેની પત્નીના આડા સંબંધોને લઈને કરપીણ હત્યા…
View More ખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધોરાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની દર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. ત્યારે આગામી 2026-27ની ચૂંટણીના પડઘમ વાગ્યા હોય તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા…
View More રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાન