મચ્છરજન્ય રોગચાળો વકરતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના-7, ટાઇફોઇડના-3 અને કમળાનો એક કેસ નોંધાયો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આરોગ્ય લક્ષી આંકડાઓ જાહેર…
View More રોગચાળો બેફામ: તાવ અને કમળાથી બેનાં મોતgujarat news
શનિવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 40 કેસોની થશે સુનાવણી
શનિવાર રોજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જમીન પચાવી પાડવાના કુલ 40 જેટલા…
View More શનિવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 40 કેસોની થશે સુનાવણીબોગસ ખાતેદાર બની કરોડોની જમીન ખરીદી, એક જ પરિવારનાં 12 શખ્સો સામે ફરિયાદ
અમદાવાદનાં સોની પરિવારે કચ્છમાં બોગસ ખાતેદાર બની રાજ્યભરમાં જમીનો ખરીદી લીધી અમદાવાદ ખાતે રહેતા 12 વ્યક્તિઓએ બનાવટી ખેડૂત બનીને ખંભાત તાલુકાના ગોલાણા સહિત ગુજરાતના અલગ…
View More બોગસ ખાતેદાર બની કરોડોની જમીન ખરીદી, એક જ પરિવારનાં 12 શખ્સો સામે ફરિયાદઉપરથી દબાણ કે સમાધાન ? રામભાઇને મનગમતી જમીન ફાળવાઇ
સાત-સાત વખત પેન્ડિંગ રહેલ દરખાસ્ત મંજૂર કરવા ઇમર્જન્સી સ્ટેન્ડિંગ બોલાવવાની ફરજ પડી કે પડાઇ, ભારે ચર્ચા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક આજ રોજ મેળલ કમિશનગર વિભાગમાંથી રજૂ…
View More ઉપરથી દબાણ કે સમાધાન ? રામભાઇને મનગમતી જમીન ફાળવાઇવધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેલ દ્વારા આપવામાં આવી છે. એક અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને…
View More વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામરિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી 10 વર્ષની બાળાનું બાઈક અડફેટે મોત
શાપર-વેરાવળમાં રહેતું શ્રમિક દંપતિ મજુરી કામ કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નાના ભાઈ બહેનને રમાડવા સાથે ગયેલી 10 વર્ષની બાળકી રોડ ક્રોસ કરતી હતી…
View More રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી 10 વર્ષની બાળાનું બાઈક અડફેટે મોતજામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ
પોલીસે રૂા. 6250નો મુદ્દામાલ કબજે કર્યો જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી…
View More જામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સોએ યુવાન ઉપર સોડા બોટલના ઘા કર્યા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા યુવકને પાનની દુકાને મોબાઈલ જોવા બાબતે બે મિત્રો સાથે થયેલ…
View More ધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલોમોરબીના લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા જાંબુડિયાના આધેડનું મોત
ભાડલામાં શ્રમિક યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પીધી મોરબીના જાંબુડીયા ગામે રહેતા આધેડ લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More મોરબીના લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા જાંબુડિયાના આધેડનું મોતજેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયો
રાજકોટ અને શાપરના શખ્સની ધરપકડ, વંથલીના બે સપ્લાયરના નામ ખૂલ્યા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચોકીધાર ચેક પોસ્ટેથી ગ્રામ્ય એલસીબીએ રૂૂ.1.90 લાખના 950 લીટર…
View More જેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયો