પુત્રની ઓફિસેથી ઘરે જતા વૃદ્ધને ઠોકરે ચડાવતા ઘટના સ્થળે જ દમ તોડ્યો શહેરમાં બેફામ બનેલા ટ્રક ચાલકો અવાર નવાર નિર્દોશ લોકોના ભોગ લઇ રહ્યા છે.…
View More રાજકોટમાં ટ્રક ચાલકો બેફામ : માધાપર ચોકડી પાસે રાહદારીને ઠોકરે ચડાવતા મોતgujarat news
મનપાના કોન્ટ્રાકટરની બેદરકારી, ખુલ્લા વોકંળામાં પડી જતા યુવાનનું મોત
કોન્ટ્રાકટર સામે પેનલ્ટી ફટકારવા અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે : ચેરમેન જયમિન ઠાકર કોન્ટ્રાકટર દ્વારા ચાર-પાંચ મહિનાથી વોંકળાનું કામ અધૂરૂ મુકી દીધાનો સ્થાનિકોનો આક્ષેપ રાજકોટમાં…
View More મનપાના કોન્ટ્રાકટરની બેદરકારી, ખુલ્લા વોકંળામાં પડી જતા યુવાનનું મોતગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયા
મૂળ ધારીના અને હાલ કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં રહેતા દર્શનભાઈ છગનભાઈ મકવાણા(ઉ.વ.18) સાથે ગાડી પાર્ક કરવા મામલે પાડોશમાં રહેતા રમજાન,સાહિલ અને પ્રવીણ સાથે થયેલી માથાકૂટનો…
View More ગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયાસ્પામાં ચાલતું વધુ એક સેકસ રેકટ ઝડપાયું, નાગાલેન્ડની છ અને સિક્કિમની 3 રૂપલલના મળી
શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતાં ત્રણ ફૂટણખાના છેલ્લા 20 દિવસ દરમિયાન ઝડપાયા છે. જેને કારણે સ્પામાં ચાલતાં ફૂટણખાનાને તાળા લાગી ગયા હશે તેવી ધારણા હતી,…
View More સ્પામાં ચાલતું વધુ એક સેકસ રેકટ ઝડપાયું, નાગાલેન્ડની છ અને સિક્કિમની 3 રૂપલલના મળીવિરડા વાજડીમાં નવોઢાએ ફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા વીરડા વાજડી ગામે રહેતી નવોઢાએ કોઈ અગમ્યકારણસર ગળેફાંસે ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ…
View More વિરડા વાજડીમાં નવોઢાએ ફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યોદંપતી ઉપર હુમલો કરવાના ગુનામાં 6 આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
વિછીયાના આકડીયા ગામે તળાવની પાળે બેસવાની ના પાડ્યાનો ખાર રાખી દંપતી ઉપર કુહાડી, પાઈપ અને લાકડી વડે હુમલો કરવાના કેસમાં છ આરોપીને જામીન મુક્ત કરવા…
View More દંપતી ઉપર હુમલો કરવાના ગુનામાં 6 આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટપૈસાની લેતી-દેતીમાં કૌટૂંબિક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરી ઝીંકી દીધી
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જનકપુરી આવાસ કવાર્ટરમાં પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબીક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ…
View More પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબિક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરી ઝીંકી દીધીભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડ
માતા-પિતાની ઇચ્છાથી લગ્ન કરવાના શપથ પણ લીધા, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને પ્રેરણા શ્રી ગૃપ દ્વારા આયોજન આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવીરતા પરમો…
View More ભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડમારો બાબુ કોલ ઉપાડતો નથી, આપઘાતની ધમકી આપે છે… ગર્લફ્રેન્ડે પોલીસને ધંધે લગાડી
ડાયલ 112 સામાન્ય રીતે કટોકટી, અકસ્માત, ઝઘડો અથવા ગંભીર ઘટના વિશે માહિતી આપવા માટે જાણીતી છે, પરંતુ જુન્નારદેવ પોલીસને એવો ફોન આવ્યો જેણે બધાને આશ્ચર્યચકિત…
View More મારો બાબુ કોલ ઉપાડતો નથી, આપઘાતની ધમકી આપે છે… ગર્લફ્રેન્ડે પોલીસને ધંધે લગાડી‘નમોત્સવ’માં 150 કલાકારોએ પાથર્યા કલાના કામણ, ડ્રોન શોએ જગાવ્યું આકર્ષણ
રાજકોટમાં વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન સંઘર્ષ અને યથોગાથા રજુ કરતો ભવ્ય મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો ‘નમોત્સવ’ નું…
View More ‘નમોત્સવ’માં 150 કલાકારોએ પાથર્યા કલાના કામણ, ડ્રોન શોએ જગાવ્યું આકર્ષણ