પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે…
View More પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદgujarat news
જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન
લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…
View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનનકલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ
દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ…
View More કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈસુરત સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કરી આત્મહત્યા: 10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો
રાજ્યમાં અપધાતોના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએન આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્ટેમસેલ બિલ્ડિંગ…
View More સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કરી આત્મહત્યા: 10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતોકોર્પોરેશનમાં કોઇ સાંભળતું નથી: મુખ્ય સચિવ સુધી ફરિયાદ પહોંચી
રંગોલીપાર્ક સહિતની સોસાયટીઓમાં સ્પીડબે્રકર ન બનતા થાકેલા સ્થાનિકોએ ગાંધીનગરનો દરવાજો ખટખટાવ્યો રાજકોટ મહાનગરપાલિકામાં લોકોની પાયાની જરૂરીયાતોના કામો ટલ્લે ચડી રહ્યા હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠવા…
View More કોર્પોરેશનમાં કોઇ સાંભળતું નથી: મુખ્ય સચિવ સુધી ફરિયાદ પહોંચીપત્ની-પુત્રી ગરબા જોવા ગયા બાદ ઘરે એકલા વૃધ્ધનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં…
View More પત્ની-પુત્રી ગરબા જોવા ગયા બાદ ઘરે એકલા વૃધ્ધનું હૃદય બેસી ગયુંનર્સિંગ સ્ટાફની ભરતીમાં મોટા ગોટાળા; હાઇકોર્ટે વ્યકત કરી શંકા
ABCD ફોર્મેટની વિશ્ર્વસનિયતા સામે સવાલો ઉઠાવ્યા, એડવોકેટ જનરલને તાબડતોબ બોલાવ્યા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં વિવાદિત આન્સર કી મામલે ગુજરાત…
View More નર્સિંગ સ્ટાફની ભરતીમાં મોટા ગોટાળા; હાઇકોર્ટે વ્યકત કરી શંકાડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોત
મોડીરાત્રે ગરબા જોઇ પરત ફરતા બે મિત્રોને કોઠારિયા રોડ પર નડેલો અકસ્માત રાજકોટ શહેરમાં નંદાહોલ પાસે ગરબી જોઈને ડબલ સવારી બાઈક પર પરત ફરી રહેલા…
View More ડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોતસાંઢવાયા બગદડિયા તથા નગરપીપળિયા છાપરા રોડના નવીનીકરણ માટે 4.80 કરોડ મંજૂર
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: મુખ્યમંત્રીનો માન્યો આભાર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત…
View More સાંઢવાયા બગદડિયા તથા નગરપીપળિયા છાપરા રોડના નવીનીકરણ માટે 4.80 કરોડ મંજૂરઅક્ષર સ્કૂલમાં અમદાવાદવાળી થતા સહેજમાં અટકી
સાથી વિદ્યાર્થીએ અન્ય બાળકનું ગળુ દબાવી બેંચ સાથે માથું ભટકાડ્યું: સ્કૂલ છાવરતી હોવાનો વાલીનો આક્ષેપ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં હિંસક પ્રવૃત્તિમાં વધારો થયો છે. છાશવારે…
View More અક્ષર સ્કૂલમાં અમદાવાદવાળી થતા સહેજમાં અટકી