કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ…

દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 (સાત) ઓરડા સહિત અંદાજીત 13476 ચોમી વિસ્તારમાં અંશત: દબાણ ઉપર બુલડોઝર ફેરવી તંત્ર દ્વારા દબાણ દુર કરેલ હતું. જેની અંદાજીત બજાર કિંમત રૂૂ.42,00,000/- (રૂૂપીયા બેતાલીસ લાખ પુરા) સરકારી જગ્યા ખુલ્લી કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *