રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રમાં ગંભીર આગ લાગવાની ઘટના સામે આવી છે. ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં આ…
View More ધોરાજીમાં મગફળી કેન્દ્રમાં લાગેલી આગ, ખરીદી માટે રાખેલા બારદાન સળગી ગયાgujarat news
તળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજાના તળાવ વિસ્તારમાં હીરાના કારખાનામા મેનેજર તરીકે નોકરી કરતા યુવાને આજે વહેલી સવારે ઘરેથી કારખાને આવીને ટેબલની મદદથી દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન…
View More તળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાતખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવાપરા ગામમાં એક શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને બચકા ભર્યા હતા. તમામ…
View More ખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યાભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યા
ભાજપના મહિલા કાર્યકર, પત્રકાર સહિત ત્રણેય ‘તોડબાજ’ને પોલીસને સાથે રાખી ઝડપી લીધા ભાવનગર જિલ્લામાં તળાજા ના દાઠા ગામે સોની વેપારી ને ત્યાં ચાંદી નું છત્તર…
View More ભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યાએવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છે
બિહારમાં રકાસ બાદ કોંગ્રેસના નેતૃત્વ સામે મુમતાઝ પટેલે ઉઠાવ્યા સવાલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલની પુત્રી મુમતાઝ…
View More એવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છેનીચલી કોર્ટના જજો સમયસર ન આવે તો શિક્ષાત્મક પગલા
ડાયસ પર સમયસર હાજર થવા અને પૂરતો સમય આપવા ચીફ્ જસ્ટિસની ચેતવણી નીચલી કોર્ટ(ટ્રાયલ કોર્ટ)ના જજીસ સમયસર કોર્ટમાં આવતા નહી હોવાનું અને ડાયસ પર ટાઇમસર…
View More નીચલી કોર્ટના જજો સમયસર ન આવે તો શિક્ષાત્મક પગલાગુજરાતના ટોચના IAS-IPS અધિકારીઓ સાયબર માફિયાઓના નિશાને
માત્ર 2600 રૂપરડીમાં OTP વગર ટ્રાન્ઝેકશન કરી શકાય તેની ‘કીટ’ ટેલીગ્રામ ઉપર ઉપલબ્ધ; NFSU-ગોવા દ્વારા ફ્રોડથી બચવા સેમીનાર યોજાયો ગુજરાતના વહીવટી તંત્રમાં ઊંચા…
View More ગુજરાતના ટોચના IAS-IPS અધિકારીઓ સાયબર માફિયાઓના નિશાનેરાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાત
કૌટુંબિક માસી અને ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી યુવાને પોતે પણ આપઘાત કરી લીધો નાગેશ્ર્વર પાર્કના સમેત…
View More રાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાતઅંકલેશ્વરમાં મૌલવીની કરતૂત!!! સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું
અંકલેશ્વરના એક ગામમાંથી ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના છેવાડાના અને સુરત જિલ્લાને અડીને આવેલા ગામમાં મદ્રેસાના મૌલવીએ એક મહિલાને લગ્નની લાલચ આપી, સુગંધી…
View More અંકલેશ્વરમાં મૌલવીની કરતૂત!!! સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યુંહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ
રામનગરમાં કારખાનેદારની પત્ની અને માયાણીનગરમાં પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જીંદગી ધબકારા ચુકી…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ