અમરેલીમાં મહિલા તબીબ સાથે ક્રેડીટ કાર્ડના બહાને સોશ્યલ મીડિયામાં એપીકે ફાઈલ મોકલી રૂૂપિયા 1,06,263ની અજાણ્યા શખ્સે છેતરપીંડી આચરી હતી. આ અંગે અજાણ્યા શખ્સ સામે મહિલા…
View More અમરેલીમાં મહિલા તબીબને APK ફાઇલ મોકલી ગઠિયાએ 1 લાખ પડાવ્યાgujarat news
ગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધ
ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રીજ માં સતત વહી રહેલા પાણીની માથાનાં દુખાવારુપ સમસ્યાનો આજસુધી કોઇ ઉકેલ આવ્યો ના હોય આપ નાં નેતા જીગીશા પટેલે નવતર પ્રયોગ…
View More ગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધઉપલેટા નજીક અકસ્માતમાં નાના ભાઈનું મોત, મોટાભાઈને ઈજા
ઉપલેટા તાલુકાના ઢાંક અને મેરવદર ગામ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ અને ટ્રેક્ટર વચ્ચે થયેલી આ ટક્કરમાં બે વૃદ્ધ ભાઈઓ પૈકી નાના ભાઈનું…
View More ઉપલેટા નજીક અકસ્માતમાં નાના ભાઈનું મોત, મોટાભાઈને ઈજામોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી
જીગ્નેશ મેવાણીએ થરાદ જીલ્લામાં દારૂૂ અને ડ્રગ્સની બદીની સામે પોલીસનો ઉધડો લીધો હતો અને ગૃહમંત્રીને નિશાને લીધા હતા તો સામે ગૃહ મંત્રીએ પણ વળતા પ્રહારો…
View More મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકીસૌરાષ્ટ્રમાંથી 84 લાખની ઠગાઇ કરનાર ‘ગઠિયો’ રાજકોટથી ઝડપાયો
ફાયનાન્સની કંપની ખોલી લોકોને ઉંચા વળતરની લાલચ આપી પૈસા ઉઘરાવ્યા હતા પોલીસથી બચવા સંસારી જીવન છોડી સાધુ વેશ ધારણ કરી આશ્રમમાં રહેતો, 7 વર્ષે પોલીસે…
View More સૌરાષ્ટ્રમાંથી 84 લાખની ઠગાઇ કરનાર ‘ગઠિયો’ રાજકોટથી ઝડપાયોઆનંદો, રાજ્યના 67 વિભાગોની 378 જગ્યાઓમાં મેગા ભરતીની જાહેરાત
સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જીપીએસસી દ્વારા ભરતી માટે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના વિવિધ 67 વિભાગો…
View More આનંદો, રાજ્યના 67 વિભાગોની 378 જગ્યાઓમાં મેગા ભરતીની જાહેરાતકચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળો
કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. પરીક્ષાનોછબર઼ડો સામે આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીમાં હાલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં…
View More કચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળોસોમનાથ કાર્તિક મેળાની બહાર નીકળવાના રસ્તે કચરાના ઢગલામાં લાગી આગ
સોમનાથ ખાતે પાંચ દિવસ ના કાર્તિકી પૂર્ણિમા ના મેળા નુ સાજ ના પાંચ કલાકે ઉદધાટન થયેલ બાદ સાજ ના સમયે મેળા ના ગ્રાઉન્ડ મા કાજલી…
View More સોમનાથ કાર્તિક મેળાની બહાર નીકળવાના રસ્તે કચરાના ઢગલામાં લાગી આગરાત્રે 12-12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખે, એટેક આવ્યો છતા પણ રજા નથી દેતા, આપઘાત સિવાય રસ્તો નથી: BLO
SIRની કામગીરી વચ્ચે રાજકોટના મહિલા બૂથ લેવલ ઓફિસરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયમાં વાયરલ; ફોર્મ અપલોડ ન થાય ત્યાં સુધી ઓફીસમાં બેસાડી રાખતા હોવાનો આક્ષેપ વિધાનસભા…
View More રાત્રે 12-12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખે, એટેક આવ્યો છતા પણ રજા નથી દેતા, આપઘાત સિવાય રસ્તો નથી: BLOપાક નુકસાની સહાય મેળવવાની ઓનલાઇન અરજીની મુદતમાં કરાયો 7 દિવસનો વધારો
વંચિત ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના…
View More પાક નુકસાની સહાય મેળવવાની ઓનલાઇન અરજીની મુદતમાં કરાયો 7 દિવસનો વધારો