યુએસ ફેડ રેટ કટ ઘટવાના સંકેતોની વચ્ચે સોના અને ચાંદીમાં અભૂતપૂર્વ તેજી, એમસીએક્સ પર બંને ધાતુ ઓલ ટાઈમ હાઈ રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,32,000ને પાર…
View More ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 9 હજાર રૂપિયાનો ઉછાળોgujarat news
સોમનાથ: કાર્તિકી મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુની મેદની ઉમટી
જૂનાગઢ રેન્જનાં આઈ.જી.પી.નિલેશકુમાર ઝાંઝડિયાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક *કાર્તિકી પૂર્ણિમા મેળો 2025* નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો…
View More સોમનાથ: કાર્તિકી મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુની મેદની ઉમટીગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથી
ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂૂના કાળા કારોબાર વિરુદ્ધ રાજકીય અને સામાજિક વલણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના પોલીસ પરના તીખા નિવેદનથી શરૂૂ થયેલી આ…
View More ગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથીછાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધો
મિશ્ર ઋતુ વચ્ચે શરદી-ઉધરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતી ખાનગી સ્કૂલની શિક્ષીકાનું છાતીમાં કફ જામી જવાથી મોત…
View More છાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધોસામસામા ત્રાસના આક્ષેપ, નીકિતાદેએ વીડિયો વાયરલ કર્યો, સામા જૂથની સીપીને રજૂઆત
શહેરમાં વ્યંઢળો વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલતી અદાવતને પગલે કમિટીના અધ્યક્ષ નીક્તિાદેએ અન્ય કિન્નર મિરાદે અને મિહીરના ત્રાસથી ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…
View More સામસામા ત્રાસના આક્ષેપ, નીકિતાદેએ વીડિયો વાયરલ કર્યો, સામા જૂથની સીપીને રજૂઆતરાજકોટમાં વધારાની DEO કચેરી શરૂ કરવા કલેક્ટર સમક્ષ દરખાસ્ત
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના વિકેન્દ્રીકરણ અને સરળ વહીવટ માટે તાજેતરમાં રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્ર નજિલ્લા કક્ષાની શિક્ષણ કચેરી શરૂૂ કરવાની જાહેરાત કરવામાં…
View More રાજકોટમાં વધારાની DEO કચેરી શરૂ કરવા કલેક્ટર સમક્ષ દરખાસ્તદારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ
શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન આજરોજ રાજકોટ શહેરમાં શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજ્ય સરકારની…
View More દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગભાજપના નામ વગર બાર એસો.ની ચૂંટણીનો પ્રચાર શરૂ
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતો જુથવાદ ઉંડીને આંખે વળગે છે ત્યારે વર્ષ 2026ની ચૂંટણી આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાવા…
View More ભાજપના નામ વગર બાર એસો.ની ચૂંટણીનો પ્રચાર શરૂવીજચોરો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઇવ; 29.85 લાખની વીજચોરી પકડાઇ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More વીજચોરો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઇવ; 29.85 લાખની વીજચોરી પકડાઇપેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
15ની ટોળકી જેલમાં, ત્રણ હાથવેંતમાં અને ત્રણની શોધખોળ સામ સામા ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર બંન્ને ગેંગ સામે પોલીસ કમિશનરની આકરી કાર્યવાહી રાજકોટ શહેરમા ક્રાઇમ રેટ…
View More પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો