જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.…
View More જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયોgujarat news
ધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા દિનેશભાઈ કેશવજીભાઈ ચોટલીયા ની 23 વર્ષ ની અપરણિત યુવતિ રુચિતાબેન ચોટલીયા કે જે…
View More ધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તાજામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કર ને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે…
View More જામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયોજામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત
જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…
View More જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોતસ્થાનિક ચૂંટણીઓ કાનૂની વિવાદમાં , વિલંબ થવાની શક્યતા
મહાપાલિકા-પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 27 ટકા અનામત રોસ્ટરને પાસના આગેવાન દ્વારા હાઇકોર્ટમાં પડકાર ગુજરાતમાં 2027 મા યોજાનાર ધારાસભાની ચૂંટણીના સેમિફાઇનલ સમાન 11 મહાનગર પાલિકા, 31…
View More સ્થાનિક ચૂંટણીઓ કાનૂની વિવાદમાં , વિલંબ થવાની શક્યતાજામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે…
View More જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માતથેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત
જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા વિશાલ ધીરુભાઈ જેપાર નામના 12 વર્ષ ના બાળક ને આજે સવારે એકાએક મધમાખી કરડી જતાં તેને…
View More થેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોતઆંતરજ્ઞાતિય લગ્ન કરતા કિંજલ દવેને નાત બહાર મુકાઇ
પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે શિહોરી ખાતે બેઠકમાં નિર્ણય લીધો તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવે દ્વારા ગુપચૂપ રીતે, નિકટવા વ્યક્તિઓની હાજરમાં સગાઇ વિધિ સંપન્ન…
View More આંતરજ્ઞાતિય લગ્ન કરતા કિંજલ દવેને નાત બહાર મુકાઇખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંન્નેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું: નીતિન પટેલ
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની…
View More ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંન્નેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું: નીતિન પટેલચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું
ખેરાણાના યુવકને નજીકના ગામની સગીરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગર્યો‘તો; પ્રેમિકાને રાત્રીના ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ પગલુ ભર્યુ ચોટીલા પંથકમાં આવેલા ખેરાણા ગામે…
View More ચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું