જામનગર જિલ્લા પોલીસની કડક ડ્રાઈવ, વાહન ચાલકોને 34200નો દંડ

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી, અને સમગ્ર જિલ્લામાં કુલ 743 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, તે…

View More જામનગર જિલ્લા પોલીસની કડક ડ્રાઈવ, વાહન ચાલકોને 34200નો દંડ

મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ

મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ પાસે મહિલા રીક્ષામાં બેસી જતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યો ઇસમ ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી 1.25 લાખનો સોનાનો ચેનની…

View More મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ

વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ટ્રોલીબેગના બોક્સની આડમાં દારુનો જથ્થો જૂનાગઢ લઈ જવાતો હતો, રૂા.77 લાખનો મુદ્દામાલ અને રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ વિરપુર પાસે પીઠડિયા નજીક ગ્રમ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.57.19…

View More વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ઉનાના કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ઉના પોલીસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેકાર્યવાહી કરતા ઉના તાલુકાના કાજરડી ગામની સીમમાંથી દેશી દારૂૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.આ દરોડાદરમિયાનપોલીસે…

View More ઉનાના કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત માસે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ટીમ દ્વારા કુંજ પક્ષીના શિકાર કરતા એક શખ્સને પકડી પાડયા બાદ પૂછપરછમાં અપાયેલ બે સાગરિતોના નામ આપતા…

View More રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

ઉપલેટાના યુવાનને જૂનાગઢના બુટલેગરે ધમકી આપતા ફીનાઈલ પી આપઘાત

ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂૂના જૂના કેસમાં નામ આપવાના મનદુ:ખમાં બે શખ્સોએ સતત ત્રાસ આપી ખંડણી માંગતા એક…

View More ઉપલેટાના યુવાનને જૂનાગઢના બુટલેગરે ધમકી આપતા ફીનાઈલ પી આપઘાત

ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદભાવનગર…

View More ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો

ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોત

લગ્ન પ્રસંગે જતા દંપતીને બોલેરોએ અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના…

View More ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોત

જૂનાગઢના મિની કુંભ મેળામાં શૌચાલયનો અભાવ, પાણીનો દુકાળ

ધૂણા ધખાવતા સાધુઓ રૂપિયા ખર્ચી પાણીની બોટલો લેવા મજબૂર, તંત્રએ કરેલા 140 પોઈન્ટના દાવા પોકળ સાબિત થતા ભારે રોષ જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં 11મી…

View More જૂનાગઢના મિની કુંભ મેળામાં શૌચાલયનો અભાવ, પાણીનો દુકાળ

ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અપાયેલા વિકાસના કામોના વચન પ્રમાણે નગરપાલિકા દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત ચાર આઈકોનીક રોડનું ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત…

View More ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું