ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે સ્ટેશનની અંદર કે તેની હદમાં કોઈપણ જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે તેનું મૃત્યુ થાય…
View More રેલવે સ્ટેશનની હદમાં કોઇને ઇજા કે મૃત્યુ થાય તો તે વળતર મેળવવા હકદારrailway station
ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદભાવનગર…
View More ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યોહવે ક્ધફર્મ ટિકિટ હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ
ગુજરાતના સાત સહિત દેશભરના રેલવે સ્ટેશનોમાં લાગુ પડશે, બોર્ડમાં દરખાસ્ત હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો બને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટાં સ્ટેશનો પર…
View More હવે ક્ધફર્મ ટિકિટ હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશરેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ
પહલગામ હુમલા બાદ પોલીસ તંત્ર એકશનમાં તમામ ટ્રેનમાં યાત્રિકોના સામાન અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની મેટલ ડિટેકટરથી તપાસ કરાઇ જમ્મુ-કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં રેલવે…
View More રેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યો
રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમા ચડવાની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો અવાર – નવાર સામે આવતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો…
View More ચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યોરેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા
પ્લેટફોર્મ નં-4ની લિફ્ટ બંધ થતા પગથિયાં ચડવા મજબૂરી: સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર લિફટની સુવિધા નહી હોવાથી દિવ્યાંગ અને…
View More રેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા