બોગસ દસ્તાવેજોના ગુનામાં 10 માસથી હતો વોન્ટેડ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સૂચના મુજબ, નાસતા ફરતા આરોપીઓને…
View More જામનગરમાંથી 17.11 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયોfraud
રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇ
પ્લોટનો દસ્તાવેજ નહીં કરાવી આપી, બોગસ આરટીજીએસની પહોંચ પકડાવી દીધી અયોધ્યા ચોક પાસે આવેલી રાજ રાધે ફાયનાન્સના મેનેજર અને તેના સાગરીત સામે નોંધાતો ગુનો રાજકોટમા…
View More રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇવાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડી
ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે.સાઇબર ગઠિયાઓ રોજ કોઈને કોઈ નવી રીતે કૌભાંડના આચરે છે. ક્યારેક ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા, ક્યારેક…
View More વાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડીઆપ નેતા સિસોદિયાના જૂના નંબરનો ઉપયોગ કરી ઠગાઇ
સાયબર ક્રાઈમની દુનિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે! પટિયાલા પોલીસે એક સાયબર ઠગને ઝડપી પાડ્યો છે જેણે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા…
View More આપ નેતા સિસોદિયાના જૂના નંબરનો ઉપયોગ કરી ઠગાઇઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ 41 રોકાણકારોની કંપનીના માલિક સામે ગુનો નોંધવા રજૂઆત રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ…
View More ઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીએર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડી
કે.કે.વી.હોલ પાસે આવેલ ફ્રેન્કફીન ઈન્સ્ટિટ્યૂટનાં સંચાલકોએ સૌરાષ્ટ્રભરનાં યુવક-યુવતીઓ પાસેથી લાખો રૂપિયા ફી પેટે ઉઘરાવી લીધા, તાલીમ માન્ય ન હોવાથી તમામને રિજેકટ કરાતા ભાંડો ફુટયો રાજકોટ…
View More એર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડીરાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું
લોકોને સ્કિમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી છેતરપિંડી કરાતી રાજકોટના પિતા-પુત્ર દુબઇમા બેસી રેકેટ ચાલવતા, 100 કરોડના બેનામી ટ્રાન્ઝેકશન મળ્યા…
View More રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયુંભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇ
વૃધ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવનાર શખ્સ સામે કાર્યવાહી શહેરના આઈયા નગરમાં મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલ બનાવવા અને તેમાં ભાગીદાર થવાનું કહી અંજાર અને કુકમામાં…
View More ભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇNSEના અન-લિસ્ટેડ શેરોનું વેચાણ કરી 100 કરોડની છેતરપિંડી; SEBIમાં ફરિયાદ
1600 રૂા.ભાવે શેર ઓફર કર્યા બાદ IPO Iઆવશે તેવી હવા ફેલાવી શેરનો ભાવ 2200 પહોંચાડી દીધો; ડિલિવરી ન મળતાં ભાંડાફોડ થયો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના…
View More NSEના અન-લિસ્ટેડ શેરોનું વેચાણ કરી 100 કરોડની છેતરપિંડી; SEBIમાં ફરિયાદશેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા
ફેસબુક પર આવેલી જાહેરાત જોઇ ટ્રેડિંગ કરવા જતા તબીબ ગઠિયાઓની જાળમાં ફસાયા ફેસબુક પર નઅમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રાડિંગ કરીને ઊંચુ વળતર મેળવોથ…
View More શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા