એ ડિવિઝને દાગીના અને અન્ય વસ્તુઓ મળી કુલ 99.30 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો સાયબર ક્રાઇમ પોલીસ, એ ડિવિઝન અને માલવિયા નગર પોલીસની કામગીરી રાજય સરકાર…
View More ‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસfraud
કાલાવડના પીઠડિયા ગામનો યુવાન ફ્રોડનો શિકાર રૂા.2.35 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા સુરેશભાઈ લાખાભાઈ વરણ નામના 34 વર્ષના યુવાને પોતાની સાથે મોબાઈલ ફોનમાં અમિત મિશ્રાના નામથી…
View More કાલાવડના પીઠડિયા ગામનો યુવાન ફ્રોડનો શિકાર રૂા.2.35 લાખ ગુમાવ્યાજીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!
ઉત્પાદનનો જથ્થો વધારે આપવોએ ગ્રાહકની પસંદગીમાં કાપ છે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે જીએસટી દર ઘટાડા પછી મહત્તમ છૂટક કિંમત (MRP) જાળવી રાખીને…
View More જીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!શેરબજારમાં નફાની લાલચ આપી કારખાનાના વર્કશોપ મેનેજર સાથે 6.91 લાખની છેતરપિંડી
ફેસબુકમાં મિત્ર બનેલી યુવતીએ ફેકટરીના વર્કશોપ મેનેજરને શીશામાં ઉતાર્યો, સાત સામે ફરિયાદ, એક સકંજામાં શહેરના રૈયા સર્કલ પાસે દ્વારકેશ અક્ષર પાર્ક-1માં રહેતા અને એસ.ટી. વર્કશોપ…
View More શેરબજારમાં નફાની લાલચ આપી કારખાનાના વર્કશોપ મેનેજર સાથે 6.91 લાખની છેતરપિંડીકાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી
જમીન વેંચાણના પૈસા ન આપતા રાજકોટ અને જેતપુરનાં શખ્સ સામે ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે…
View More કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડીગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડી
ડી-માર્ટનો એજન્ટ બની ચરખડીના શખ્સે ડુંગળી અને લસણ ખરીદીના નામે ખેડૂતોને શીશામાં ઉતાર્યા ગોંડલના ચરખડી ગામના સંદીપભાઈ ગોરધનભાઈ સગપરીયાએ પોતને ડી-માર્ટના એજન્ટ બની ખેડૂતોને ઉચા…
View More ગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડીસમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદ
પ્રદિપ ડાવેરા સહિત ત્રણ શખ્સોએ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો. ઓપરેટીવમાં રોકાણ કરાવડાવી ઓફીસને તાળાં મારી દીધા રોકાણકારોને સારૂ રીટર્ન મળશે તેવી…
View More સમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદબાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇ
વાવડીના શખ્સે કોરા ચેકથી પૈસા ઉપાડી છેતરપિંડી કરી બાબરાની મહિલા સાથે લોન આપવાના બહાને ભાવનગરના વાવડીમાં રહેતા શખ્સે ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતામાં રૂૂપિયા 24.80 લાખ…
View More બાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇછેતરપિંડી રોકવા યુપીઆઇ દ્વારા પુલ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ
કલેક્શન રિકવેસ્ટ દ્વારા બીજા પાસેથી પૈસા માગી શકાશે નહીં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બધી બેંકો અને પેમેન્ટ એપ્સ (જેમ કે Google Pay, PhonePe,…
View More છેતરપિંડી રોકવા યુપીઆઇ દ્વારા પુલ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધસાયબર માફિયા 14,500 કરોડ લૂંટી ગયા, બેંક ખાતા ફ્રીઝ કરી સરકારે 1600 કરોડ અટકાવ્યા, ફ્રોડનો ભોગ બનતા લોકોનો બન્ને તરફથી મરો
સવાત્રણ વર્ષમાં સાયબર ફ્રોડની 21.61 લાખ ફરિયાદો, ફ્રોડની નાની રકમ જમા થઇ હોય તો પણ તમામ એમાઉન્ટ ફ્રીઝ કરી મુક્તિ માટે 10થી 30 ટકા કમિશન…
View More સાયબર માફિયા 14,500 કરોડ લૂંટી ગયા, બેંક ખાતા ફ્રીઝ કરી સરકારે 1600 કરોડ અટકાવ્યા, ફ્રોડનો ભોગ બનતા લોકોનો બન્ને તરફથી મરો