અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેનાર એક યુવાનને ડ્રીમ ઈલેવનની સ્પર્ધામાં જીત અપાવવાનું કહી ઠગબાજ ટોળકીએ રૂૂા. 1,05,600 પડાવી લીધા હતા. મેઘપર કુંભારડીના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર…
View More ડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇfraud
કોટડા સાંગાણીના શિશક ગામના પોસ્ટ કર્મચારીના પુત્ર દ્વારા 10 લાખની છેતરપીંડી
કોટડા સાંગાણી તાલુકાના શિશક ગામના એક ખેડુતને પોસ્ટલ વિમા યોજના હેઠળ રૂા.40 લાખ અપાવવાનું કહી શિશક પોસ્ટ ઓફીસના કર્મચારીના પુત્ર સહીત બે શખ્સોએ રૂા.10 લાખ…
View More કોટડા સાંગાણીના શિશક ગામના પોસ્ટ કર્મચારીના પુત્ર દ્વારા 10 લાખની છેતરપીંડીસદરબજારની રેસ્ટોરન્ટ સાથે 2.29 લાખની છેતરપીંડી
ભારમલ રેસ્ટોરન્ટના માલિકે મોરબી રહેતા કૌટુબિક ભત્રીજા પર વિશ્ર્વાસ મુક્યો’ને તેણે વિશ્ર્વાસઘાત કયો: ગુનો નોંધાયો સદરબજારમાં આવેલી જુની ભારમલ રેસ્ટોરન્ટના સંચાલક વ્હોરા વેપારીએ કૌટુંબિક ભત્રીજા…
View More સદરબજારની રેસ્ટોરન્ટ સાથે 2.29 લાખની છેતરપીંડીસરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી
વઢવાણ નવાદરવાજા બહાર રહેતા 62 વર્ષના એ.પી. જોષી 2021માં ફરજ નિવૃત્ત થયા હતા. હાલ આ નિવૃત્ત શિક્ષક ખોખરા વિસ્તારમાં રહે છે. એકાદ વર્ષ પહેલા…
View More સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇ
યુરોપ જવા મુંબઇ પહોંચેલા રાજકોટના પાંચ વ્યક્તિને છેતરપિંડી થયાનું માલુમ પડયું મોબાઇલ સ્વિચ ઓફ આવતા ફરિયાદીએ ઉત્તરાખંડ જઇ તપાસ કરતા આરોપીએ કાવતરૂ રચી ફ્રોડ કર્યાનું…
View More 22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇઅમરેલીના લીલિયા તાલુકાના આંબા ગામે સેવા સહકારી મંડળીમાં 1.62 કરોડની ઉચાપત
મંડળીના મંત્રી વિરૂધ્ધ ફરિયાદ: 1.71 કરોડની રકમ બેંકમાં જમા કરવાને બદલે અંગત વપરાશ માટે રાખી લીધી લીલીયા તાલુકાના આંબા ગામે આવેલ શ્રી ખેતી વિષયક વિવિધ…
View More અમરેલીના લીલિયા તાલુકાના આંબા ગામે સેવા સહકારી મંડળીમાં 1.62 કરોડની ઉચાપતસુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યો
સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો.…
View More સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યોSBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડી
ક્રેડીટ સોસાયટીમાંથી 32 લાખની લોન લઈ તેજ મિલકત જઇઈંમાં પણ ગીરવે મુકી દીધી, બોગસ સોગંદનામુ કરનાર વેપારી સામે ફરિયાદ શહેરમાં આર્થિક છેતરપીંડીના બનાવો વધી રહ્યાં…
View More SBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડીરામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી, 2.52 કરોડની ઠગાઇ
મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ડિજિટલ એરેસ્ટના ગંભીર સમાચાર સામે આવ્યા છે. અહીં સાયબર ગુંડાઓએ રામકૃષ્ણ આશ્રમના સ્વામી સુપ્રદીપતાનંદ સાથે 2.5 કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરી હતી. આ…
View More રામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી, 2.52 કરોડની ઠગાઇભાવનગરના વેપારીઓ સાથે 62.78 લાખની ઠગાઈ કરનાર શખ્સ રાજકોટનો હોવાની ઓળખ આપતો!
હીરા બજારના વેપારીઓનો વિશ્ર્વાસ જીતવા પોતે પટેલ હોવાનું જણાવતો, પોલીસે ઝડપી 55.55 લાખના હીરા જપ્ત કર્યા ભાવનગર હિરા બજારમાં હિરાના વેપારીઓ તેમજ દલાલોને ટાર્ગેટ બનાવી…
View More ભાવનગરના વેપારીઓ સાથે 62.78 લાખની ઠગાઈ કરનાર શખ્સ રાજકોટનો હોવાની ઓળખ આપતો!