જૂનાગઢનાં રાયજી નગરમાં રહેતા 40 વર્ષીય પ્રેમભાઈ જગદીશભાઈ ગોધવાણી શહેર પાસે વંથલી તાબાનાં વાડલા ફાટક પાસે નોવેલ્ટી ફર્નિચરના શોરૂૂમ ધરાવે છે અને ગ્રાહકોના વર્ક ઓર્ડર…
View More સૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇfraud
રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી
બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક…
View More રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડીમોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડી
મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા…
View More મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડીરાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇ
2600 જેટલા બાચકા મેંદાના આપ્યા હતા, પૈસા ન ચૂકવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ ગુજરાત મિરર, રાજકોટ તા.21જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય…
View More રાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇકચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે રાજકોટના ભૂદેવ સાથે 8.24 લાખની છેતરપિંડી
રાજકોટના ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના શખ્સ સહિત ચાર શખ્સોએ રૂા. 8.24 લાખની છેતરપીંડી કરતા આ…
View More કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે રાજકોટના ભૂદેવ સાથે 8.24 લાખની છેતરપિંડીનિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇ
મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી સાવરકુંડલા અને મહુવાના 4 લોકોએ 22.90 લાખની છેતરપીંડી આચરી હતી. મહુવામાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા…
View More નિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇ