રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી નજીક આજે બપોરે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ ભભૂકી હતી. અચાનક હાઇવે ઉપર જતા ટ્રકમાં આગ લગતા વાહન ચાલકોએ પોતાના વાહન થંભાવી…
View More પડધરી પાસે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ, રસ્તો બંધ કરાયોfire
ટેકસટાઇલ માર્કેટમાં રાખ જ બચી
ર000 સે. તાપમાનમાં સળિયા ઓગળી ગયા, આખુ બિલ્ડિંગ તબાહ કાપડની 822 દુકાનો ખાખ થઇ ગઇ, બિલ્ડિંગના સ્લેબ અને કોલમ-બીમના પોપડા ખરી ગયા કરોડોનો વેપાર કરતા…
View More ટેકસટાઇલ માર્કેટમાં રાખ જ બચીરણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત
લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેથી…
View More રણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોતસુરતની કાપડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે આગ, 800 દુકાનો ખાખ
કાપડના જથ્થાએ આગ પકડી લેતા વિકરાળ સ્વરૂપ, ફાયર બ્રિગેડના 40 ટેન્કરો દ્વારા મેજર ઓપરેશન ભયાનક આગના કારણે આખું બિલ્ડિંગ ડેમેજ, નજર સામે સર્વસ્વ રાખ થઇ…
View More સુરતની કાપડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે આગ, 800 દુકાનો ખાખજેતપુરમાં સાડીના કારખાનામાં આગ ભભૂકી
રો-મટિરિયલ સહિત લાખો રૂપિયાનો માલ સામાન ખાખ : આગ બુઝાવવા ફાયર ફાઈટરો દોડાવ્યા જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સાડીના એક કારખાનામાં આજે ભીષણ આગ…
View More જેતપુરમાં સાડીના કારખાનામાં આગ ભભૂકીસુરતની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ
સુરતમાંથી ફરી એકવાર આગ લાગવાન ઘટના સામે આવી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. ગઈ…
View More સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલમેટોડાની EPP કંપોઝિટ્સમાં લાગેલી વિકરાળ આગ
ફાયર ફાઈટરો દોડ્યા, ટૂંકા સમયમાં ત્રીજી કંપનીમાં આગ લાગતા ઉદ્યોગકારોમાં ચિંતા રાજકોટની ભાગોળે મેટોડા જીઆઈડીસીમાં આજે વધુ એક કંપનીમાં આગ ફાટી નિકળી છે. મેટોડાના ગેઈટ…
View More મેટોડાની EPP કંપોઝિટ્સમાં લાગેલી વિકરાળ આગટાઉનહોલ નજીક સામસામે બાખડયા બાદ એક શખ્સે સ્કૂટર સળગાવ્યું
જામનગરમાં ટાઉનહોલ રોડ પર શનિવારે રાત્રે માર્ગ પર જ રહેતા દેવીપુજક પરિવારના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બે યુવાનો સામ સામે બાખડી પડ્યા…
View More ટાઉનહોલ નજીક સામસામે બાખડયા બાદ એક શખ્સે સ્કૂટર સળગાવ્યુંમુંબઇની પાંચ મજલી મરિન ચેમ્બર્સમાં ભીષણ આગ : કોઇ જાનહાની નહીં
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરીન ચેમ્બર્સ બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મુંબઈમાં 5 માળની…
View More મુંબઇની પાંચ મજલી મરિન ચેમ્બર્સમાં ભીષણ આગ : કોઇ જાનહાની નહીંરાજધાની હોટલના રૂમમાં આગથી અફરાતફરી
જામનગર માં આવેલી એક હોટલ ના એક રૂૂમ ના એસી માં આજે સાંજે અકસ્માતે આગ લાગી હતી .આ બનાવવા ની જાણ જાણ થતાં ફાયર બ્રિગેડ…
View More રાજધાની હોટલના રૂમમાં આગથી અફરાતફરી