જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન…
View More કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાનFarmers
પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાં
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…
View More પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાંટંકારા તાલુકામાં ખેડૂતોની જાણ બહાર વીજ પોલ માટે બારોબાર સંમતિ અપાઈ જતાં હોબાળો
ટંકારામાં વિજ પોલ ઊભા કરવા બાબતે વહીવટી તંત્રની ગંભીર વિસંગતતા અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણયોને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે…
View More ટંકારા તાલુકામાં ખેડૂતોની જાણ બહાર વીજ પોલ માટે બારોબાર સંમતિ અપાઈ જતાં હોબાળોમહારાષ્ટ્રમાં ખેડૂતોના 48,000 કરોડના વીજ દેવા માફ કરાયા
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્ષોથી બાકી રહેલા કૃષિ વીજળીના બાકી લેણાં માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. આ પહેલ હેઠળ, ખેતી ક્ષેત્રના 7.5 હોર્સપાવર…
View More મહારાષ્ટ્રમાં ખેડૂતોના 48,000 કરોડના વીજ દેવા માફ કરાયાવીજલાઇન મુદ્દે ખેડૂતોને મીટિંગ માટે બોલાવી અધિકારીઓ ગાયબ, ભારે દેકારો
વાંકાનેર તાલુકામાંથી જુદી જુદી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે ત્યારે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે થઈને કલેકટરની હાજરીમાં એક મીટીંગનું…
View More વીજલાઇન મુદ્દે ખેડૂતોને મીટિંગ માટે બોલાવી અધિકારીઓ ગાયબ, ભારે દેકારોચોમાસાએ વિરામ લીધો: ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા
ચાલુ મહિનાના આઠ દિવસ ધડબડાટી બોલાવ્યા પછી અલનીનો બન્યું મોટું વિઘ્ન, 15 ટકા વરસાદની ઘટ ફરી વધવાની આશંકા સતત નવ દિવસના વ્યાપક વરસાદ પછી, ભારતીય…
View More ચોમાસાએ વિરામ લીધો: ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયાકપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાય
રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તાર માટે 134 કરોડનું બજેટ મંજૂર દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને…
View More કપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાયગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ, ખેડૂતોનો ડેટા સુરક્ષિત રાખવા સમિતિ
કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા સુરક્ષા કાયદા અને ગુજરાત ડેટા શાસન માળખા હેઠળ ડીડીસી બનાવાયું ડિજિટલ ઇન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વેગ આપતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
View More ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ, ખેડૂતોનો ડેટા સુરક્ષિત રાખવા સમિતિમારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયું
મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા બાદ મીડિયા સમક્ષ…
View More મારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયુંજેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ
વળતર સબંધીત પરિપત્રનો અસ્વિકાર કરતા ખેડૂતો, આંદોલન પાર્ટ-3નું એલાન મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા રાત્રે પારણા…
View More જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ