અલનિનો ના કારણે નબળું વર્ષ રહેશે.તેવી આગાહીઓ વચ્ચે પણ તળાજા પંથકના ખેડૂતોએ સૌથીવધુ મગફળી બાદ બીજા નંબરે કપાસ નું વાવેતર કરી નાખ્યું હતું કુદરત ના…
View More નબળા વર્ષની આગાહીઓએ ખેડૂતોને ગોટે ચડાવ્યાFarmers
વીજલાઈન વળતરના નવા પરિપત્રથી ખેડૂતોને કરોડોનું નુકસાન
કાયદાકીય અધિકાર છીનવાયો, જમીનની કિંમત અડધી થઈ જશે, નેહુલ અમૃતિયાએ આંકડાકીય વિગતો સાથે ખામીઓ છતી કરી વીજલાઈનના વળતર મુદ્દે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા…
View More વીજલાઈન વળતરના નવા પરિપત્રથી ખેડૂતોને કરોડોનું નુકસાનખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટી
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આંદોલન અને તેના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કોઈ રાજકીય સ્વાર્થથી…
View More ખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટીમોરબીમાં પરિપત્ર સુધી ખેડૂત આંદોલન યથાવત
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વીજપોલ અને કોરિડોરના વળતરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર…
View More મોરબીમાં પરિપત્ર સુધી ખેડૂત આંદોલન યથાવતજેતપરના આંદોલનમાં ચર્ચા માટે સરકારનું આમંત્રણ, ખેડૂતોનો ઇનકાર
મોરબીના જેતપર ગામે ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે 10 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મામલે રાજ્ય સરકારે આજે જીલ્લા કલેકટરને પત્ર લખી ખેડૂતોને ચર્ચા…
View More જેતપરના આંદોલનમાં ચર્ચા માટે સરકારનું આમંત્રણ, ખેડૂતોનો ઇનકારસરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું પણ ઉપવાસ ઉપર બેસી જઈશ : હકાભા ગઢવી
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન દરમિયાન ગત રવિવારે હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ ડાયરાએ આંદોલનને બળ પૂરું પાડયુ છે. આ સફળ ડાયરા બાદ હકાભા…
View More સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું પણ ઉપવાસ ઉપર બેસી જઈશ : હકાભા ગઢવીસરકાર નહીં માનતા ખેડૂતો ‘દ્વારકાધીશ’ને રજૂઆત કરશે
શુક્રવારથી કચ્છના વ્રજવાણી અને ધ્રાંગધ્રાથી બે પદયાત્રા નીકળી લતીપર ભેગી થશે, ત્યાંથી દ્વારકા જગત મંદિરે પહોંચી વ્યથા જણાવશે વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની…
View More સરકાર નહીં માનતા ખેડૂતો ‘દ્વારકાધીશ’ને રજૂઆત કરશેમાળિયા મિયાણામાં પણ ખાનગી વીજ કંપની સામે ખેડૂતોએ ખોલ્યો મોરચો
માળિયા (મી.) તાલુકા ખેડૂત સંગઠન દ્વારા ખેતીની જમીન ઉપર ખાનગી વીજ કંપનીની હેવી લાઈન અને થાંભલા ઉભા કરવાની કાર્યવાહીના વિરોધમાં માળિયા (મી.) ખેડૂત સંગઠન દ્વારા…
View More માળિયા મિયાણામાં પણ ખાનગી વીજ કંપની સામે ખેડૂતોએ ખોલ્યો મોરચોમોરબીમાં ખેડૂત આંદોલનમાં લોકડાયરો, હજારોની મેદની ઉમટી
ખાનગી કંપનીની દાદાગીરી સામે ભભૂકતો આક્રોશ, કલાકાર હકાભાએ પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું મંત્રી અમૃતિયા ફરી બોલ્યા… સરકારમાં મીટિંગ થઈ ગઈ છે, મોરબીમાં જમીનના ભાવ…
View More મોરબીમાં ખેડૂત આંદોલનમાં લોકડાયરો, હજારોની મેદની ઉમટીદક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહત: ચોમાસું ખેંચાતા હવે મળશે 10 કલાક વીજળી
દક્ષિણ ગુજરાતના જગતના તાત માટે રાજ્ય સરકાર તરફથી એક ખૂબ જ મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસું લંબાતા અને વરસાદ ખેંચાવાના…
View More દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહત: ચોમાસું ખેંચાતા હવે મળશે 10 કલાક વીજળી