પાકિસ્તાન સેના અને અફઘાન દળો સાથે સંબંધો ધરાવતી મહિલાની ધરપકડ: વિસ્ફોટ સમયે દિલ્હીમાં હતી 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ ચાલુ…
View More 19 કરોડનો ચેક, નકલી IAS કાર્ડ: દિલ્હી બ્લાસ્ટનું મુંબઇ કનેકશનdelhi
ચાઇનીઝ પાર્ટસ, નકલી IMEI નંબર: ગેરકાયદે મોબાઇલ ફેકટરી ઝડપાઇ: 1826 સેટ કબજે, પાંચ શખ્સોની ધરપકડ
દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં પોલીસે એક ગેરકાયદેસર મોબાઇલ ફોન એસેમ્બલી અને IMEI નંબર બદલવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે જે છેલ્લા બે વર્ષથી ચોરી, લૂંટ, સાયબર…
View More ચાઇનીઝ પાર્ટસ, નકલી IMEI નંબર: ગેરકાયદે મોબાઇલ ફેકટરી ઝડપાઇ: 1826 સેટ કબજે, પાંચ શખ્સોની ધરપકડદિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમ
આરોગ્ય કટોકટી જાહેર કરવા અદાલતના મિત્રએ આગ્રહ કરતા બેંચે કહ્યું, અમને કહો કયા આદેશો આપીએ જેથી લોકોને સ્વચ્છ હવા મળી રહે? દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર…
View More દિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમદિલ્હીમાં પ્રદૂષણના કારણે અંડર-23ની તમામ મેચો મુંબઇ શિફ્ટ કરતું BCCI
25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન રમાશે દિલ્હીમાં ભારે વાયુ પ્રદૂષણને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને તેની વાર્ષિક પુરુષોની અંડર-23 વન-ડે ટુર્નામેન્ટના નોકઆઉટ તબક્કાને દિલ્હીથી…
View More દિલ્હીમાં પ્રદૂષણના કારણે અંડર-23ની તમામ મેચો મુંબઇ શિફ્ટ કરતું BCCIવોટચોરી, SIR મામલે કોંગ્રેસની 14 ડિસેમ્બરે દિલ્હીમાં રેલી
હસ્તાક્ષર અભિયાનના કાગળો રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે વોટ ચોરી અને SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની એક મોટી રેલી યોજાશે. રાહુલ ગાંધી,…
View More વોટચોરી, SIR મામલે કોંગ્રેસની 14 ડિસેમ્બરે દિલ્હીમાં રેલીદિલ્હી બ્લાસ્ટ કેસ: કારની ખરીદી, સિગ્નલ એપ, હેન્ડલર ઇશાક ભટ્ટ, પાક. નેટવર્કનો ખુલાસો
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18 જૈશ-એ-મોહમ્મદના આત્મહત્યા મોડ્યુલમાં ધરપકડ કરાયેલા ડોક્ટરોએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ કર્યા છે. ફરાર ડો. મુઝફ્ફર તેમના સિગ્નલ એપ ગ્રુપના નેતા હતા.…
View More દિલ્હી બ્લાસ્ટ કેસ: કારની ખરીદી, સિગ્નલ એપ, હેન્ડલર ઇશાક ભટ્ટ, પાક. નેટવર્કનો ખુલાસોદિલ્હીમાં ત્રણ કોર્ટ, બે શાળાઓને બોંબની ધમકી
એજન્સીઓ હજુ પણ લાલ કિલ્લા નજીક તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે. દરમિયાન, દિલ્હીની બે શાળાઓ અને ત્રણ કોર્ટને બોમ્બ વિસ્ફોટની ધમકી…
View More દિલ્હીમાં ત્રણ કોર્ટ, બે શાળાઓને બોંબની ધમકીદિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકો ગુજરાતથી આવ્યાની શંકા
લાલ કિલ્લા નજીક થયેલી વિસ્ફોટમાં ગુજરાત કનેકશનને લઈને NIA અમદાવાદ તપાસમાં જોડાઈ દિલ્હીના લાલ કિલ્લાના ગેટ નંબર 1 નજીક થયેલા કથિત આત્મઘાતી શૈલીના આતંકવાદી પ્રયાસની…
View More દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકો ગુજરાતથી આવ્યાની શંકાઅમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએ
લાલ કિલ્લા બ્લાસ્ટના આરોપી ડો.ઉમર ઉન નબીના વીડિયોથી આતંકવાદી માનસિકતા ઉજાગર 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા હાઈ-ઇન્ટેન્સિટી બ્લાસ્ટને અંજામ આપનાર ડોક્ટર-બનેલા આતંકવાદી ડો.…
View More અમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએદિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસો
રોકેટ-ડ્રોન હુમલાની યોજના નિષ્ફળ ગઇ ત્યારે ડોક્ટર મોડ્યુલે કારબોંબ વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું: ઉમર નબીના બે સહયોગી ઝડપાયા દિલ્હી વિસ્ફોટની તપાસ જેમ જેમ વધુ ઊંડાણપૂર્વક…
View More દિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસો