રાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયો

શહેરમાં ટીપરવાન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાની અને અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ટીપરવાનના ચાલકે વધુ એક…

View More રાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયો

હિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત

શાપરમાં રહેતો યુવાન રાત્રીના હોટલમાં જમીને ચાલીને પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…

View More હિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત

કણકોટ રોડ પર હિટ એન્ડ રનમાં ઘવાયેલા સર્વિસ સ્ટેશન સંચાલકનું સારવારમાં મોત

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ પર રહેતા અને મોદી સ્કૂલ સામે…

View More કણકોટ રોડ પર હિટ એન્ડ રનમાં ઘવાયેલા સર્વિસ સ્ટેશન સંચાલકનું સારવારમાં મોત

હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા

રેલનગરનો યુવાન અને ગાંધીગ્રામના પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…

View More હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા

ભાણવડ પાસે કરિયાણું લેવા જતા બાઈક ચાલકનું તુફાન કાર અડફેટે મોત

શ્રમિક આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની ભાણવડના વેરાવણ ગામે રહેતા શ્રમિક આધેડ બાઈક લઈ ભાણવડ ગામે કરિયાણું લેવા જતા હતા ત્યારે ભાણવડ નજીક…

View More ભાણવડ પાસે કરિયાણું લેવા જતા બાઈક ચાલકનું તુફાન કાર અડફેટે મોત

દ્વારકામાં ઈલેક્ટ્રિકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખૂંચી જતા કરુણ મોત

બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દ્વારકામાં ગત મોડી સાંજે એક સતવારા યુવાનને કામ કરતી વખતે લોખંડના સળિયા છાતીના ભાગે ઘુસી જતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું…

View More દ્વારકામાં ઈલેક્ટ્રિકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખૂંચી જતા કરુણ મોત

જસદણના કમળાપુર પાસે ટ્રક અડફેટે બે મિત્રોના કરૂણ મોત

જસદણના કમળાપુર પાસે કપાસ ભરેલા ટ્રક બાઈકને હડફેટ લઇ પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રોના મોત નીપજ્યા હતા.જ્યારે ટ્રકના ડ્રાઈવર, કલીનરને ઈજા…

View More જસદણના કમળાપુર પાસે ટ્રક અડફેટે બે મિત્રોના કરૂણ મોત

જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોત

જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો 45 વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ…

View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોત

વાંકાનેરના જાલીડામાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક યુવકને હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની…

View More વાંકાનેરના જાલીડામાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

ભાવનગરના જાગીવાડની ટાંકી નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ…

View More ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત