ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ…
View More ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોતdeath
હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોતVIDEO: UPના કાસગંજમાં માટી ખોદતી વખતે મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મહિલાઓના મોત, 20થી વધુ દટાયાની આશંકા
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના બન છે. કાસગંજ જિલ્લાના મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા ચાર મહિલાઓના મોત થયા છે. કાસગંજ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ…
View More VIDEO: UPના કાસગંજમાં માટી ખોદતી વખતે મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મહિલાઓના મોત, 20થી વધુ દટાયાની આશંકાહિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયો
કાલાવડના મોટા વડાળા પાસેની ઘટના : રિક્ષાચાલકે બાઈકને ઉલાળતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેતમજુરી અર્થે આવેલો યુવાન બાઈક લઈને…
View More હિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયોરાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણી
ચાર દિવસની સારવાર દરમિયાન 21 વર્ષીય યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેમ દરરોજ રોગચાળાથી અનેક માનવ…
View More રાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણીવાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત
વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ…
View More વાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોતતબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયુષ્માન યોજનાનો લાભ ખાટવા ગેરકાયદે કેમ્પ યોજી 19 લોકોના એન્જિયોગ્રાફી અને સાતના એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન ઝીંકી દીધા ઉશ્કેરાયેલા ગ્રામજનોની હોસ્પિટલમાં બેફામ તોડફોડ, ડોકટરો…
View More તબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીરવડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
ગુજરાતના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક છે કે રિફાઇનરીમાંથી ધુમાડાના વાદળો ઉછળી રહ્યા છે.…
View More વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોતઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા…
View More ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોતજમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. તેમજ ત્રણ જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આર્મી સ્પેશિયલ…
View More જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ