પંજાબના ફીરોજપુર-ફાજિલ્કા હાઇવે પાસે ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો…
View More પંજાબમાં ટ્રક-પિકઅપ વચ્ચે અકસ્માતમાં 9નાં મોત, 15ને ઈજાdeath
યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુસરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોત
પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને…
View More સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોતભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોત
ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે આજે સવારે ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર સવાર દંપતીને અડફેટે લેતાં સ્કુત્રમાં પાછળના ભાગે બેઠેલા મહિલાનું ટ્રકના વ્હીલ હેઠળ આવી…
View More ભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોતસંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોત
યુનિવર્સિટી રોડ પર સંકલ્પ સિધ્ધ હાઇટસમા ચા બનાવતી વેળાએ ચૂલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનુ સારવાર દરમિયાન મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ સંકલ્પ સિધ્ધ…
View More સંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોતમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોતમધ્યપ્રદેશ: પન્નામાં JK સિમેન્ટ ફેક્ટરીની છતનો સ્લેબ ધરાશાય થતાં 5ના મોત, અનેક ઘાયલ, મૃત્યુઆંક વધવાની સંભાવના
મધ્યપ્રદેશના પન્ના શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. પવઈમાં નિર્માણાધીન સિમરિયા જેકે સિમેન્ટ ફેક્ટરીની છતનો સ્લેબ ધરાશાય થતાં અનેક કામદારો નીચે ફસાયા હતાં. આ…
View More મધ્યપ્રદેશ: પન્નામાં JK સિમેન્ટ ફેક્ટરીની છતનો સ્લેબ ધરાશાય થતાં 5ના મોત, અનેક ઘાયલ, મૃત્યુઆંક વધવાની સંભાવનાગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોત
26મી જાન્યુઆરીએ કોલીથડ સ્કૂલમાં સેવા આપી પરત આવતા રસ્તામાં કાળ ભેટ્યો ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા નિવૃત શિક્ષકનું મોત થયું હતું. 26મી જાન્યુઆરીએ…
View More ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોતસાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત, જયશંકરે કહ્યું- ‘પીડિત પરિવારોના સંપર્કમાં છીએ’
આજે(29 જાન્યુઆરી, 2025) ના રોજ સાઉદી અરેબિયાના પશ્ચિમ વિસ્તારમાં જીઝાન નજીક એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નવ ભારતીયોના મોત થયા છે.…
View More સાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત, જયશંકરે કહ્યું- ‘પીડિત પરિવારોના સંપર્કમાં છીએ’જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો
11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડતા મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીને કાળમુખો હદયરોગનો હુમલો…
View More જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો