કુંકાવાવ જંગર ગામે રહેતો યુવાન અમરેલીથી હિરા ઘસીને પરત ફરી રહ્યો હતો ત્યારે માંગવાપાળ ગામ પાસે ચાલુ બાઇકે નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે…
View More અમરેલીમાં માંગવાપાળ પાસે બાઇક અકસ્માતમાં જંગર ગામના યુવકનું મોતdeath
જયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુ
રાજસ્થાનથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કારે છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત…
View More જયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુહીટવેવ સાથે હાર્ટએટેકનો ખતરો યથાવત: વકીલ સહિત ત્રણનાં મોત
હીટ વેવની આગાહી વચ્ચે હ્રદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બજરંગ વાડીમાં…
View More હીટવેવ સાથે હાર્ટએટેકનો ખતરો યથાવત: વકીલ સહિત ત્રણનાં મોતહિટ એન્ડ રન: દેવાબાપાની જગ્યામાં દર્શન કરી જતા યુવાનનું અજાણયા વાહનની ઠોકરે મોત
વાંકાનેર બાઉન્ટ્રી નજીકનો બનાવ: સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની રાજકોટ ચોટીલા હાઇવે પર વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં…
View More હિટ એન્ડ રન: દેવાબાપાની જગ્યામાં દર્શન કરી જતા યુવાનનું અજાણયા વાહનની ઠોકરે મોતચારબાઈના મંદિર પર ધજા ચડાવતા યુવાનનું વીજશોક લાગતા મોત
રાજકોટના લોહાનગર વિસ્તારમાં રામ નવમીના શુભ દિવસે ચારબાઈ મંદિર ખાતે એક કરુણ ઘટના બનવા પામી છે. જેમાં એક યુવક રામનવમી હોવાથી મંદિરના શિખર પર નવી…
View More ચારબાઈના મંદિર પર ધજા ચડાવતા યુવાનનું વીજશોક લાગતા મોતવેલનાથપરામાં ઘર પાસે રમતી એક વર્ષની માસૂમ બાળકીને કારચાલકે કચડી નાખી
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમાં વારંવાર અકસ્માત સર્જાયા હોવાની અને ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવવામાં વેલનાથપરામાં રહેતા પરિવારની એક વર્ષની…
View More વેલનાથપરામાં ઘર પાસે રમતી એક વર્ષની માસૂમ બાળકીને કારચાલકે કચડી નાખીહિટ એન્ડ રન: રાજારામ સોસાયટીમાં બાઈક અડફેટે સાઈકલ ચાલકનું મોત
રાજકોટ શહેરના સામાંકાઠે સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઈકચાલકે સાયકલને ઠોકરે ચડાવતા વૃધ્ધનું ગંભીર ઈજા થતા મોત નીપજતા પરિવારમાં શોકની…
View More હિટ એન્ડ રન: રાજારામ સોસાયટીમાં બાઈક અડફેટે સાઈકલ ચાલકનું મોતમોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ચાર દિવસ પૂર્વે કાર પરથી ઘરે જતી વખતે બાઇક સ્લીપ થતા ઘટના ઘટી’તી મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા આધેડ ચાર દિવસ પૂર્વે…
View More મોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યોકોલકાતામાં નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઈજાગ્રસ્ત
પ.બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારમાંથી એક ઠાકુરપુર બજારમાં રવિવારે એટલે કે ગઈકાલે એક મોટો અકસ્માત સર્જાયો હતો. બજારમાં ગઈ કાલે સવારે એક કાર…
View More કોલકાતામાં નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઈજાગ્રસ્તમહારાષ્ટ્રમાં ટ્રેકટર કૂવામાં ખાબકતા 8 મહિલાના મોત
મહારાષ્ટ્રના હિંગોલી-નાંદેડ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામમાં ગઈ કાલે 10 લોકોને લઈ જતું એક ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું. એમાં 8 મહિલાનાં પાણીમાં ડૂબી જવાને…
View More મહારાષ્ટ્રમાં ટ્રેકટર કૂવામાં ખાબકતા 8 મહિલાના મોત